________________
( ૧૬ ) પુરૂષના મૂળ વિચારેને કેટલે અંશ છે? નૈમિત્તિક કેહ્યું છે? આગ્રહજન્ય કેટલું છે? આલંકારિક કેટલું છે? સાસગિક કટલું છે? અનુકરણુજન્ય કેટલું છે? અને રૂઢિજન્ય કેટલું છે? તથા એ સાહિત્ય ક્યા આસપુરૂષે રચ્યું છે ? (“આમ”ને અર્થ અહીં ધગ્રહહન પુરૂષ સમજવાને છે). ઇત્યાદિ. એ બધા મુદ્દાઓ ઉપર લક્ષ્ય રાખી જે મારી સાથે ચર્ચા ચલાવવામાં આવશે તો હું તેને તેજ પ્રમાણે ઘણીજ કે મળતાથી ઉત્તર આપીશ. પણ માત્ર મેટા મોટા આચાર્યોનાં નામે આપી જે ટિખળ કરવામાં આવશે તો સૈની સાથે હું પણ હસીશ, પણ ભડકીશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org