________________
આયંબીલ આની તપ અને વમાન આયું.ખીલ તપની ઓળીના પરમ-આાયક, વ્યાકરણુના અભ્યાસી, શ્રીસિદ્ધહેમવ્યાકરણ ઉપર આનંદપૂર્વક શીઘ્ર આધ થાય એવી ૪આનદુખાધિની' નામની નવી ટીકાના રચિયતા પરમપુનીત પન્યાસપ્રવર શ્રીમચન્દ્રસાગરજીગણિવરે કરી આપેલુ હોવાથી અમે એએશ્રીના અત્યંત ઋણી છીએ.
८
ગ્રન્થ, વિષય અને ગ્રંથકારા સંબંધી સમ્પાદક-સ ંશાધક પન્યાસપ્રવર–શ્રીચન્દ્ગસાગરજી મહારાજે શ્રમ સેન્યેા હૈાવાથી અત્રે લંબાણુ કરતાં નથી.
વ માનમાં પૂર્વે છપાવેલ વીતરાગ સ્તંત્ર મૂલ અવસૂર્ણિ-વિવરણ, મૂલના ભાષાંતર સાથે તેમજ શ્રાદ્ધવિધિ ગ્રંથના ભાષાંતર વિના કોઇપણ કાર્ય પ્રેસમાં ચાલુ નથી, તેમજ કાગળની કવાટા–પરમીટ વિના' તુરતમાં નવીન કાર્ય ચાલુ કરવાની સ્થિતિમાં પણુ આ સંસ્થા નથી.
માખરીયા હાઉસ. (પશ્ચિમ) સેહેસ્ટ” રાડ ગીરગામ, સુરૈખઇ ૪. સ, ૨૦૦૪ કાર્ત્તિક વદ પ્રતિપદા શનિવાર
લી મેનેજી ંગ ટ્રસ્ટી. મેાતીચંદ મગનભાઇ ચાકસી.
પેાતે અને ખીજા ટ્રસ્ટીઓ વતી તા. ૨૯ નવેમ્બર ૧૯૪૭
ન્યત: શાઓ અને વૈદક ગ્રન્થામાં પણ એવા નિયમ છે કે-કાં તે પીડાએ દુઃખ ભોગવીને અશાતાવેદનથી નિવારવી, યા તેા દર્શન, જ્ઞાન, ઉજ્જવલ ચારિત્ર અને તપ-જપના સેવનવડે શાતા વેનથી નિવારવી, નવે ગ્રહેાની પીડાનુ નિવારણું ઉપલા નવે પદેાના આરાધનવડે દૂર કરાય છે. તથા પૃથક્ પૃથગ્ ગ્રહેાની પીડાનુ નિવારણુ, મહેાના જાપા કહ્યા છે તે તે સખ્યામાં ભાવપૂર્વક આ મુજબ કરાય છેઃ—
રક્તવર્ણી રવિ અને મંગળની—સિદ્ધ પદ્ઘના આરાધનથી
શ્વેતવર્ણી ચંદ્ર અને શુક્રની—અરિહંત પદના લીલવર્ણી સુધ ગ્રહની—ઉપાધ્યાય પદના પીતવર્ણી બૃહસ્પતિની—આચાય પદ્મના
નીલવર્ણી શનિ, રાહુ અને કેતુની—સાધુ પદના
Jain Education International
19
.
99
૩ શ્રી વહેં માન આયંબીલ તપ—શરૂઆતમાં પહેલા એક આય બીલ પછીના એક ઉપવાસથી માંડીને અનુક્રમે વધતાં વધતાં પાંચ આયખીલ અને ૧-૨-૩-૪-૫ વખતના આયખીલેાના આવતા પાંચ ઉપવાસેાની મળી લાગઢ વીસ દિવસની તપશ્ચર્યા ( વીસ દિવસની લાગઢ તપશ્ચર્યા તે, શ્રી વમાન આયંબીલ તપ એળાના પાયારૂપ છે.) એ પછી અનુકૂલતાએ છે આયખીલ અને ઉપવાસ, સાત આયખીલ અને ઉપવાસ એમ વધતે વધતે છેવટે સે આયંબીલ અને ઉપવાસ સુધીની તપશ્ચર્યાં કરવી, તે વમાન તપ એળી.
આવી ચઢતી આળી પૂરી કરનારા સુધી પહોંચેલા પણ આજે ધણા પુણ્યશાલી બ્રહ્મચર્યાદિ પાળવાપૂર્વકની જ હેાય છે, અને
૪ આનંદખેાધિની ટીકાના છ પાદ પર્યંતને પ્રથમ ભાગ અન્યત્ર છપાઈને પ્રસિદ્ધ થયે છે.
આજે ત્રણા ભાગ્યવાના જાણીતા છે. તેવુ તેવુ આળી તપસ્વીએ જોવામાં આવે છે. જૈનેાની તપશ્ચર્યાં હુંમેશા રાત્રિભોજન જૈનેમાં સવથા હૈ।તું જ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org