________________
ભૂમિકા.
પર્વ ગ્રન્થ - કલિકાલસર્વજ્ઞ-આચાર્ય–ભગવાન શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી
કુત-વીતરાગ-સ્તોત્ર-મૂળ, વિવરણ અને અવચૂરિ સહિત આજથી ક૭ વર્ષ પૂર્વે “શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જેના પુસ્તકોદ્ધાર કં” તરફથી પ્રકાશિત થયું હતું. એનું સંશોધન પ્રાતઃસ્મરણયપૂજ્યપાદ–આગમ દ્વારકશ્રી સાગરાનન્દસૂરીશ્વરજીએ પિતાની પ્રૌઢ પ્રતિભાથી કર્યું હતું. આ અમોઘ પ્રકાશનદ્વારા ગીર્વાણભારતીના ઉપાસકાને, કલિકાલસર્વજ્ઞ ભ૦ શ્રી હેમચન્દ્રાચાર્યજી અને પરમહંત શ્રી કુમારપાલના સંબધમાં, પિતાના જ્ઞાનક્ષેત્રને વિસ્તૃત કરવાને સુઅવસર પ્રથમ વાર પ્રાપ્ત થશે. તે જ કારણે આ પ્રકાશનની બધી જ પ્રતો પહેલે જ તબકકે
ખલાસ થઈ ગઈ, અને માંગણી વધતી જ ગઈ. આ ગ્રન્થમાં ક્ષતિઓ –એ પછી બીજું પ્રકાશન શ્રી કેશરબાઈ જેન–
જ્ઞાનમંદિર-પાટણ તરફથી થયું, પણ એમાં અશુદ્ધિએ સારે એવો ભાગ ભજવ્યો હોવાના કારણે, એ પ્રકાશનની સુરૂપતામાં
રહેલી ક્ષતિઓની કદરૂપતા વિદ્વાનોને ખટકયા વગર રહે તેમ નથી. નવસર્જન –આવા સંયોગોમાં શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસt
કોઠારના વ્યવસ્થાપકાને પુનઃ એ ગ્રન્થના પ્રકાશનની સૂચના મળતી ગઈ. એ સૂચનાને ધ્યાનમાં લઇને, દે. લા. ફંના વ્યવસ્થાપકે, મારા પરમતારક પૂ. ગુરૂદેવશ્રી પં. શ્રી. ચન્દ્રસાગરજી પાસે આવ્યા, અને આ પ્રકાશન હાથ ધરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org