SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ श्रीजैनधर्मवरस्तोत्रम् हितशिक्षा अङ्गीकुरुत । यतः भव्याः सत्-निरन्तरं सम्यक् प्रकारं वा तत् चैत्यं प्रविलोक्य तरसा-वेगेनापि अजरामरत्वं-अक्षयपदत्वं व्रजन्ति-गच्छन्ति । "હિ(હા)વઈ છહ આસિતકનાં લક્ષણ કહીઈ છે– "अस्थि जिओ १ तह निच्चो २ कत्ता ३ भुत्ता स पुण्णपावाणं ४ । अस्थि धुवं निवाणं ५ तस्सोवाओ अ छट्ठाणा ६॥१॥" જીવ છે ૧. તે જીવ નિય છે ૨. તે જીવ સ્વપુણ્ય પાપને કર્તા છઈ ૩. તે જીવ આપણા પુણ્ય પાપને ભક્તા છે ૪. અતિ–છે ધ્રુવ-નિશ્ચય મેક્ષ ૫. તેહ મોક્ષને ઉપાય પણિ નિશ્ચય છે ૬. છટાણું સમકિતના એહ થકી વિપરીત તે મિથ્યાત્વી તિહાં પ્રથમ નાસ્તિકવાદી. यतः व्यापा-- “સમકિત થાનકથી વિપરીત, મિથ્યાવાદી અતિ અવિનીત તેહના ભાવ સરે જાજાઓ, જિહાં જઈજઈ તિહાં ઊંડા કૂઆ. ૧ પહિલ [ના નારિતક ભાષે શૂન્ય, જીવ શરીર થકી નહી ભિન્ન મધ અંગથી મદિરા જેમ, પંચભૂતથી ચેતન તેમ. ૨ માંષણથી વૃત તિલથી તેલ, અગનિ અરણથી તસથી વેલ જિમ પડિયાર (8) થકી તરવારી, અલગો તે દાખે ઈણિ વારી. ૩ જિમ જલથી પંપટાં થાય, ઊફણતાં તે માંહિ સમાય શૂભાદિક જિમ થિતિ પરિણમ, તિમ ચેતન તનુગુણવિશ્રામ.૪ १ तात्पर्यम् अधुनाऽत्रास्तिकस्य लक्षणानि कथ्यन्ते अस्ति जीवः तथा नित्यः कर्ता भोक्ता स पुण्यपापानाम् । अस्ति ध्रुवं निर्वाणं तस्योपायश्च षट् स्थानानि ॥ २ तारपर्यम् सम्यक्त्वस्थानकाद् विपरीतो मिथ्यावादी अत्यविनीतः। तस्य भावाः सर्वे भिमा यत्रालोक्यन्ते तत्रागाधाः कृपाः॥१॥ प्रथमतो नास्तिको भाषते शून्यः जीवो शरीरात् न भिन्नः । मद्यानात् मदिरा यथा पञ्च भूतेभ्यः चेतना तथा ॥२॥ नवनीताद् घृतं तिलात् तैलं अग्निः अरणेः तरोः वल्ली। यथा प्रतिहारात् () तरवारिः भिन्नो दर्शितोऽस्यां वेलायाम् ॥ ३ ॥ यथा जलाद् बुद्बुदाः भवन्ति शान्तत्वे तस्मिन् विलीयन्ते । स्तूपादिः यथा स्थितिपरिणामः तथा चेतनः तनुगुणविश्रामकः ॥४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002969
Book TitleJain Dharmvar Stotra
Original Sutra AuthorBhavprabhsuri
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1933
Total Pages200
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy