________________
૬૬
કારતોરર
[૧૯ ઉપા. સિદ્ધાંત
કાયસ્થ કુળના કેઈ શ્રાવકે (નામેલ્લેખ નથી) સં. ૧૫૧૮ માં બનાવરાવેલ છે. જુઓ ભાવનગર પ્રાચીન શોધ સંગ્રહ ભા. ૧, સંવત ૧૯૪૨ માં છપાયેલ પૃષ્ઠ (પરિશિષ્ટ) ૭૧ અને સં. ૧૫૨૪ માં જિનચંદ્રસૂરિના રાજ્યમાં તેમના આદેશથી કમળસંયમપાધ્યાયે પ્રતિષ્ઠિત કરેલી એમની પાદુકા વૈભારગિરિ (રાજગૃહ) ઉપર હજુ વિદ્યમાન છે.
એમના પ્રતિમા લેખો પુષ્કળ સાંપડે છે. જુઓ સં. ૧૪૭૯-૮૪ ૯૭–૧૫૦૩–૧૫૦૪–૧૫૦૭–૧૫૯-૧૫૧૧–૧૫૧૨–૧૫૧૫ ના. ૧, સ. ૧૪૮૨-૯૩–૯૯-૧૫૩-૦૭–૦૯–૧૧–૧૭ ના. ૨, સં. ૧૫૦૫ ૦૯. બુ. ૨, સં. ૧૪૭૯-૮૮–૯૨–૬–૯૯–૧૫૦૫–૦૯-૧૦-૧૧ ૧૨. બુ. ૧,
છેવટમાં જણાવવાનું કે એમના શિષ્ય પદમામેરૂની પરંપરામાં થએલા અમરમાણિક્યના સાધુઠીતિ ઉપરાંત અન્ય શિષ્ય પ્રશિષ્યાદિ સંબંધે નીચે મુજબ માહિતી મળે છે - - સમારંગ-રત્નલાભના શિષ્ય રાજકીર્તિ ગણિએ સં ૧૬૮૧ માં લખેલી અભિધાન ચિંતામણી (નામમાળા) ની પ્રતિ આ. વિ. વી. સુ. જ્ઞા. મં. રાધનપુરમાં છે. (પ્રસ. ભા. ૨, પૃ. ૧૮૯), અને ઉપરોક્ત કનકસેન (સં. ૧૬૩૮–૧૬૪૮)ના શિષ્ય લક્ષ્મીપ્રભ– સમકળશના શિષ્ય માનસિંહે સં. ૧૭૧૪માં લખેલી પરિશિષ્ટ પર્વની પ્રત જૈ. આ. પુ. સુરતમાં છે. (પ્રશ. પૃ. ૨૨૩)
એ શિવાય એમની શાખાના હેમરાજ ૦૮ અને વિજય
૧૦૮ જુઓ જેન વિદ્યાશાળા જ્ઞાનભંડાર (અમદાવાદ)માંની પ્રશ્ન વ્યાકરણ સૂત્રવૃત્તિની પુષ્પિકા-વત્ર ૨૬૬૬ વર્ષ આશરે सुदि विजयदशमी दिवसे श्रोजिनभद्रसूरिशाखायां श्रोवाचनाचार्य हेमराजगणीनां शिष्य पं. लाभतिलकमुनीनां शिप्य पं. चारित्रकीर्ति मुनीनां पं. सुखकीर्तिमुनिना लिखिता। प्रतिरिय । शुभं भक्तु । कल्याणमस्तु श्रीदेवगुरुप्रसादात्।
-પ્રશસ્તિ સંગ્રહ ભા. ૨, પૃ. ૧૯૨.