________________
ભસૂરિ]
પ્રસ્તાવના.
૧૫ ક્રિયાતિલક મુનિ, ૧૬ ભાનુપ્રભમુનિ ૧૦૪ ૧૭ સમયધ્વજ,૦૫ ૧૮ દયાકમળ,૧૦૬ વગેરે એમના વિદ્વાન શિષ્યો હતા.૧૦૭ સં. ૧૫૩૬માં જેસલમેરમાં દેવકર્ણના રાજ્યમાં અષ્ટાપદ પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવનાર જિનસમુસૂરિ એમના પ્રશિષ્ય હતા. અને પરમહંસ સંબંધ ચરિત્રકાર નયરંગ પણ એમના જ સંતાનીયા હતા. જે નયરંગના શિષ્ય વિમળવિનયના શિષ્ય રાજસિંહે સં. ૧૬૮૭ જેઠ સુદિ ૮ બાહડમેરમાં આરામશોભા એપાઈ રચી.
જોધપુર (મારવાડ) રાજ્યના ખેડગઢની નજીક નગરગામના જૈન મંદિરના ભોંયરામાં એમની મૂર્તિ સ્થાપિત છે. જે મૂર્તિ ઉકેશવંશના
૧૦૪ એમના શિષ્ય નામે મતિસેન, મહિમાલાભ, કુશલસિંહ અને ચંદ્રવર્ધન, તે ચારેના ત્રણ શિષ્ય મેઘનંદન, દયાનંદન અને જયવિજયજી. તે પૈકી મેઘનંદનના શિષ્ય રત્નાકર પાઠકે શાંતિરિના પ્રા. જીવવિચાર પર સંસ્કૃત વૃત્તિ રચી. (કાં. વડે; પ્ર. યશેવિ. પાઠશાળા--મહેસાણા)
૧૫ એમના શિષ્ય જ્ઞાનમંદિર–ગુણશેખર વાચકના શિષ્ય નયરગે અજુન માસાકાર કથા (ભાં. ૬, નિં. ૧૪૭૬), સં. ૧૬૨૪માં લાલપતાકાપુરીમાં પરમહંસ સંબોધચરિત રચ્યું. અને એમના શિષ્ય વિમળવિનય–ધર્મમંદિર–પુષ્કળશ શિષ્ય જયરંગે (જેતસી) સં. ૧૭૦૦ દિવાળી દિને જેસલમેરમાં અમરસેન વયરસેન ચોપાઈ. સ. ૧૭૨૧ વિકાનેરમાં કયવન્નરાસ રચ્યો, અને એમના શિષ્ય તિલચંદે સં. ૧૭૪૧ જાલેરમાં પરદેશીનૃપ સંબંધ ર.
૧૦૬ એમના શિષ્ય શિવમંદન-દેવકીર્તિ શિષ્ય દેવરને . ૧૬૯૮ કાર્તિક માસે વાલસીસરમાં શીલવતી ચોપાઈ રચી.
૧૦૭. જિનરંગના સમયમાં પં. વિનયવલ્લભે લખેલી પટ્ટાવલોમાં જિનભદ્રસૂરિના ૧૮ શિષ્યો હોવાનો ઉલ્લેખ છે– तस्य अदष्टाश शिष्याः सिद्धान्तरुचिपाठक-कमलसंयमो
- પાચારો વિ .