________________
३यि
]
પ્રસ્તાવના.
મંદિરની પણ શિષ્યસંતતીનાં કેટલાંક નામે પ્રાપ્ત થાય છે; પરંતુ તે કયા શિષ્યની પરાપરામાં આવેલાં છે તે સંબંધી ચોક્કસ નિર્ણય નહી હોવાથી વંશવૃક્ષમાં સંકલિત કર્યા નથી.
SI. सिद्धांतथि. ઉપરોકત જિનભદ્રસૂરિના શિષ્ય હતા. એમણે શ્રી. રાવલ્લી૧૧૦
૧૦૯ જુઓ શ્રી મોહનલાવજી જ્ઞાનભંડાર (સુરત)માંની ઉવવાઈ સૂત્રની પ્રતિને પ્રાન્તગત નિમ્નલિખિત ઉલ્લેખ
सं. १७१७ वर्षे श्रावण सुदि १५ दिने शुक्रवारे श्री धडसीसर मध्ये श्रीजिनभद्रसूरिशाखायं । वा० श्री विजयमंदिरंगणीनां शिष्य पं. सौमाग्यमेरुणीनां शिष्य पं. इलाचीनिधानगणि तच्छिष्य पं. जीवरत्न तच्छिष्य कमलनंदन"मुनिना लिखितमिदम् ॥ .
-प्रशस्ति. मा. २, पृ. २२६. ૧૧૦ જુઓ સાધુસમ કૃત મહાવીરચરિત્ર ટીકાની પ્રશસ્તિગત निम्नलिमित व्यश्रीखरतरगच्छेशश्रीमज्जिनभद्रसूरिशिष्याणाम् । नीरापल्लीपार्श्वप्रभुलब्धवरप्रसादानाम् ॥ १ ॥ श्रीग्यासंदीनसाहेमहासभालब्धवादिविजयानाम् । श्रीसिद्धान्तरुचिमहोपाध्यायानां विनेयेन'॥ २ ॥ साधुसोमगणीशेनाक्लेशेनार्थप्रबोधिनी। श्रीवीरचरिते चक्रे वृत्तिश्चित्तप्रमोदिनी ॥ ३॥
बार्वी चरित्रपञ्चकवृत्तिर्विहिता नवैकतिथि (१५१९) वर्षे । बिण महर्षिगणः प्रवाच्यमाना चिरं जयतु ॥ ४॥ .