________________
ભદ્રસૂરિ)
પ્રસ્તાવના
૧૪૫૦ મેત્ર ભણશાલી, મૂળનામ ભાડે, દીક્ષા સં. ૧૪૬૧. વાચક શીલચંદ્ર ગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતે. અને સં. ૧૫૧૪ (૫) માં સ્વર્ગસ્થ થયા હતા.
એમણે સં. ૧૪૮૫ થી ૧૪૯૩ સુધીમાં લખાવેલાં આગની તાડપત્રોની પ્રતે જેલમેર ભંડારમાં અદ્યાવધિ સુરક્ષિત છે. (જુઓ જે. નં. ૪, ૧૨, ૧૯, ૨૩, ૩૧, ૩૬, ૩૦, ૪૨, ૪૩).
એમના ઉપદેશથી ગિરનાર, ચિત્રકૂટ (ચિતડગઢ), માંડવ્યપુર(મંડોવર) આદિ અનેક સ્થળમાં શ્રાવકેએ મેટાં મોટાં જીનભવને બંધાવ્યાં હતાં, જેસલમેર, જાબાલિપુર (જાલેર) દેવગિરિ, અહિપુર (નાગોર) અને અણહિલપુરપાટણ આદિ સ્થાનેમાં એમણે વિશાળ પુસ્તક ભંડાર સ્થપાવ્યાં હતાં. મંડપદુર્ગ (માંડવગઢ) પ્રલ્લાદનપુર (પાલનપુર), તલપાટક (મારવાડ–જોધપુર રાજ્યમાં આવેલ તરવાડા) આદિ નગરમાં અનેક જનબિંબોની પ્રતિષ્ઠા કરી હતી. ૯૮પોતાની બુદ્ધિથી અનેકાંત જયપતાકા જેવા પ્રખર તર્કના ગ્રંથો અને વિશેષાવશ્યક ભાષ્ય જેવા મહાન ८८ श्री उज्जयन्ताचल चित्रकूट-माण्डव्यपूर्जाउर मुख्यकेषु । થા: શેષાપુરાવાચનમffજતા શાર્ષિદા | अणिहिलपाटकप्रमुखस्थानेषुयरकार्यन्त ।। श्रीझानरत्नकोशा विधिपक्षश्राद्धसङ्घन ।। मण्डपदुर्गप्रहलादनपुरतलपाटकादिनगरेषु । यैर्जिनवरबिम्बानां विधिप्रतिष्ठाः क्रियन्ते स्म ॥
-જિનભદ્રગુરૂવર્ણનાષ્ટક–જેસલમેર જિનાલયપ્રશસ્તિ. સં. ૧૪૯૭ श्रीमज्जेसलमेरुदुर्गनगरे जावालिपुर्या तथा
.. श्रीमद्देवगिरौ तथा अहिपुरे श्रीपत्तने पचने । भाण्डागारमबीभरद् वरतरैर्नानाविधैः पुस्तकैः स श्रीमजिनभद्रसरिसुगुरुर्भाग्याद्भुतोऽभूद् भुवि ।।
–સમયસુંદર કૃત અષ્ટલક્ષી પ્રશસ્તિ