________________
श्रीजैनस्तोत्रसम्दोह
[૧૮ ખ. શ્રી જિત
પૃ. ૨૬૯-૫૦ તથા ઈ. એ. વા. ૧૯ પૃ. ૩૬૬ ), તે ઉપરાંત ચૈત્યવંદન ચતુર્વિશતિકા, સીમધરજિનાષ્ટક, (પ્ર. આ. જે. સ.) વગેરે રચેલ છે.
૧૮ શ્રી જિનભદ્રસૂરિ
ખરતરગચ્છના ૫૫ મા પટ્ટધર શ્રી જિનરાજસૂરિના શિષ્ય હતા. એમની પહેલાં જિનવનસૂરિને સ. ૧૪૬૧માં જિનરાજસૂરિએ પોતાની પાટે સ્થાપિત કર્યા હતા, પણ ચતુર્થાં વ્રતને ભગ જાણી તેમને અપાત્ર હરાવ્યા અને તેમની જગ્યા સ. ૧૪૭૫ ના માત્ર સુદિ ૧૫ ને દિવસે એમને આપવામાં આવી. એમના જન્મ સ.
૯૬ સ. ૧૯૩૨ ના ફાલ્ગુન વદિ ૬ ને દિને પાટણમાં શાહ ધરણે કરાવેલા નદીમહાત્સવ પૂર્ણાંક સૂરિ પદ મળ્યું હતું. સવાલાખ પ્રમાણ-ન્યાયશાસ્ત્રના અભ્યાસ કર્યો હતા અને સર્વ સિદ્ધાંતના પારગામી થયા. સ. ૧૪૬૧ દેલવાડા ગામમાં સ્વવાસ સં. ૧૪૬૯ વર્ષ જિનવનસૂરિએ પ્રતિષ્ઠિત એમની મૂર્તિ દેવકુળપાટકમાં હજુ વિદ્યમાન છે. એમના પ્રતિમા લેખ સ, ૧૪૩૮-૪૧-૪૯ જુએ ના. ૧ અને સ. ૧૪૫૮ યુ. ૧.
૯૭ એમણે સ. ૧૪૭૪ માં પિપ્પલક ખરતર્ શાખા ચલાવી. સ. ૧૪૭૪ માં શિલાદિત્યકૃત સપ્તપદાર્થોં પર (ભાં. ૩, ન. ૨૯૧; કાં. વડા. ) અને વાગ્ભટાક્ષકાર પર ( વેબર નં. ૧૭૧૯) વૃત્તિ રચી. એમના શિષ્ય ન્યાયસુંદરે સં. ૧૫૧૬ માં વિદ્યાવિલાસ નરેદ્ર ચેાપાઈ રચી અને જિનચંદ્રસૂરિના શિષ્ય જીનસાગરસૂરિ (સમય સં. ૧૪૮૯–૧૫૦૫) એ હેમવ્યાકરણ પર દ્રુઢિકા હેમલઘુવૃત્તિના ૪ અધ્યાયની દીપિકા ( ખે. સ‰. ભ. ) તથા કપૂરપ્રકરણ પર અવસૂરિ–લઘુ ટીકા કે જેને પ્રથમાદ શિષ્ય ધર્માંત્રે લખ્યા તે રચી ( વે. નં. ૧૭૯૮ પ્ર. હી. હ; જૈ . પ્ર. સભા સં. ૧૯૭૫ ) આ ધર્દ્ર જૈનેતર કવિ રાજશેખર કૃત કપૂરમંજરી પર ટીકા રચી (વે. નં. ૧૨૮૧, ભાં. ૩, નં. ૪૧૮-૧૯).
4