________________
કીર્તિસૂરિ]. પ્રસ્તાવના
પહે ૧૦૨૪નં.૧૯૮૬)ના રચયિતા મેરૂતુંગસૂરિનાએંદ્રગથ્વીય ચંદ્રપ્રભસૂરિના શિષ્ય હોવાથી અને લગભગ એક શતાબ્દી એટલે બંને વચ્ચે અંતર હેવાથી એમનાથી ભિન્ન સમજવા. વિશેષ માટે બેઓ બ્રાન્ચ ફ્રાયલ એશિયાટીક સંસાયટી જર્નલ ઈ. સ. ૧૮૬૭-૬૮ પૃ. ૧૪૭ જુઓ.
૧૭ જયકીર્તિસૂરિ ઉપરોક્ત શ્રી મેરૂતુંગરિના શિષ્ય હતા. એમને જન્મ સં. ૧૪૩૩, તિમિરપુરમાં શ્રીમાળી ભૂપાળશેઠ પિતા, ભરમાદે માતા. સં. ૧૪૪૪માં દીક્ષા સં. ૧૪૬૭ ખંભાતમાં સૂરિપદ સં. ૧૪૯૩ (૭૩) પાટણમાં ગચ્છનાયકપદ. ૬૭ વર્ષની વયે સં. ૧૫૦૦ માં સ્વર્ગસ્થ થયા.
એમની કૃતિ શ્રીપાળચરિત્ર ગદ્ય, પાર્શ્વ જનસ્તવન વગેરે. એમના પ્રતિ. લેખે સં. ૧૪૮૧-૮૭-૮૮–૯૩–૯૯–૧૫૦૧-૧૫૦૫ બુ. ૧, સં. ૧૪૭૩-૮૪-૮૭–૯૦-૯૧–૯– બુ. ૨; સં. ૧૪૮૧– ૮૩ ના. ૧; સં. ૧૪૮૩–૯૦-૯૨ ના. ૨.
પ્રાકૃત શીલોપદેશમાળાના કર્તા જયસિંહસૂરિના શિષ્ય હોવાને લીધે એમનાથી ભિન્ન છે. એમના શિષ્ય–
૧ ઋષિવર્ધન એમણે સં. ૧૫૧૨માં ચિત્રકેટ (ચિતોડ)માં નદમયંતી રાસ, જિનેન્દ્રાતિશયપંચાશિકા (ડોસા. ભાવા.), ૨૪ જનનાં ૨૪ ચૈત્યવંદન (વિધિ પક્ષ પ્રતિ), નેમિસ્તવન વગેરે ર
૨ મહિમેરૂ-ક્રિયાપુતછનસ્તુતિપંચાશિકા (. તે. સં.ભા. ૧), જૈનમેધદૂતકાવ્ય ટીકા, કલ્પસૂત્રવચૂરિ વગેરેના રચયિતા.
૩ શીલરત્ન-એમણે મેરૂતુંગસૂરિકૃત મેઘદૂત કાવ્ય પર સં. ૧૪૯૧ ચૈત્ર વદિ ૫ બુધે અણહિલપુર પાટણમાં વૃત્તિ રચી. જેનું સંશોધન ઉપરોકત માણિક્યસુંદરસૂરિએ કર્યું હતું. (જુઓ પીટર્સન ત્રીજે રીપેટ,