________________
દુર્
श्रीजैनस्तोत्र सन्दोह
[ ૧૮ ખ.શ્રીજિન
સિદ્ધાંતિક પ્રથા એમણે અનેક મુનિએને શીખવ્યા હતા. અને કર્મીપ્રકૃતિ જેવા ગહન ગ્રંથાના રહસ્યપર વિવેચન કરીને પર પક્ષીય મુનિઓને પણ ચમત્કાર પમાડતા હતા. રાઉલશ્રી વૈરિસિંહ (જેસલમેરના રાજા કે જેણે સ. ૧૪૯૫ માં જેશલમેરમાં પોંચાયતનપ્રાસાદ લક્ષ્મીકાંત પ્રીત્ય બંધાવ્યુ કે જે હાલ લક્ષ્મીનારાયણનું મદિર કહેવામાં આવે છે જુએ જે. રિ, ૪) અને ત્ર્યંબકદાસ જેવા નૃપતિ એમના ચરણમાં પડતા,એમના ઉપદેશથી શા.શિવા આદિ ચાર ભાઇએએ જેશલમેરમાં સં.૧૪૯૪માં મેાટુ ભવ્ય જિનમંદિર અધાવ્યુ અને તેમાં સ. ૧૪૯૭ માં આ સૂરિએ સંભવનાથ પ્રમુખ ૩૦૦ જિનબિંખાની પ્રતિષ્ઠા કરી. ( જીએ તે સંબધીના શિલાલેખની પ્રશસ્તિ ભાં. ૨, પૃ. ૯૬, ૯૭; જે. પરિશિષ્ટ ૩) સં. ૧૪૮૪ વર્ષે માધમાસની દશમીએ યસાગરાપાધ્યાયે એમને વિજ્ઞપ્તિત્રિવેણી ગ્રંથ અર્પણ કર્યાં અને સ. ૧૪૯૫ માં જયસાગરે રચેલી સંદેહદાલાવલી વૃત્તિ એમણે સંશાધી હતી. સ. ૧૯૦૧ માં તપારત્નકૃત ષષ્ટિશતક વૃત્તિ શોધી હતી. દ્વાદશાંગી પપ્રમાણ કુલક ( પ્ર. જે. સ્તા. સદો. ભા. ૧ ) અને ૨૨૦ પ્રાકૃત ગાથા અહં જિનસાતિકા, વગેરે ગ્રંથ રચેલ છે. ભાવપ્રભાચા, કીર્તિરનાચાર્ય વગેરેને એમણે આચાય પદ્મવી આપી હતી.
૧ જીનચંદ્રસૂરિ,૯૯ ૨ કમળસયમેાપાધ્યાય,૧૦૦૩ ઉપા૦ સિદ્ધાંત
૯૯ એમને જન્મ સ. ૧૪૮૭, જેશલમેરવાસ્તવ્ય ચમ્મુડગાત્રીય શાહ વચ્છરાજ પિતા, ખાલ્હાદેવી માતા. સં. ૧૪૯૨ દીક્ષા. સં. ૧૫૧૪ વૈશાખ હિંદ આજે 'ભલમેરૂં વાસ્તવ્ય (મેવાડ રાજ્યાંત ́ત અરવલ્લી પહાડીવાળા પ્રસિદ્ધ સ્થળના રહેવાસી ) કુકડા ચાપડાગેાત્રીય શાહ સમરસિંહે કરાવેલા નદીમહેાત્સવપૂર્વક શ્રીકાતિરત્નાચાયે પદ્મસ્થાપના કરી. આ ઉપરાંત આત્રુ ઉપર નવફા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવનાર શ્રી ધ રત્નસૂરિ, ગુણરત્નસૂરિ વગેરે અનેકની પદ્મસ્થાપના કરી, સં. ૧૫૩૦ જેશલમેર નગરે સ્વસ્થ થયા. એમણે પ્રતિષ્ઠિત કરેલા તી પટ્ટિકાના લેખા માટે જીએ (જે. રિ. ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮).
૧૦૦ એમણે સ. ૧૪૭૬ માં દીક્ષા ગ્રહણ કરી હતી. સં.