________________
સૂરિ ]
પ્રસ્તાવના
એમના રચેલા ગ્રંથ-જૈનમેઘદૂત કાવ્ય.૯૪ પડ્રદર્શનસમુચ્ચય (વે.નં.૧૬૬ ૬) સં. ૧૪૪૪માં કાતંત્ર વ્યાકરણ પર સંસ્કૃત બાલાવબોધ વૃત્તિ રચી (વે. નં. ૨૨), સં. ૧૪૪૯માં સપ્તતિભાષ્ય પર ટીકા બનાવી ૯૫ તેમાં મુનિશેખરસૂરિએ રચવામાં ઉત્તેજન આપેલું હતું. ભાવકર્મપ્રક્રિયા, શતકભાષ્ય, નમેન્યૂણું પર ટીકા, ઉપદેશમાળાની ટીકા, સુસટ્ટકથા, ધર્મોપદેશ, લઘુશતપદી. સં ૧૪પભાં, પિતાની પર વર્ષની વયે એટલે સં. ૧૪૫૬ અથવા તે શતકના પ૩મા વર્ષે એટલે સં. ૧૪૫૩માં શતપદિકાસાહાર, સૂરિમંત્રકલ્પસારોદ્ધાર (જુઓ પીટર્સન રીપોર્ટ પૃ. ૨૪૮). શ્રી કંકાલય રસાધ્યાય (જુઓ વેબર વર્ગ ૧, પૃ. ૨૯૭), તથા નાભિવંશસંભવકાવ્ય, યદુવંશસંભવકાવ્ય, નેમિદૂતકાવ્ય આદિ કાલીદાસ, માધ વગેરેના પાંચ કાવ્યની પેઠે પાંચ કાવ્ય, જેસાજી પ્રબંધ વગેરે. ( જેમાં ઉમરકેટના જેસાજીએ ત્યાં આ સૂરિના ઉપદેશથી શાંતિનાથને ૭ર દેવકુલિકાવાળા પ્રાસાદ કરાવ્યું, શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરી વગેરેનું વર્ણન છે.) એમના શિષ્ય–
૧ માણિક્યસુંદરસૂરિ–એમણે સં. ૧૪૮૪માં ગુણવર્મચરિત્ર (જુઓ ક. છાણી; બુદ્ ૪ - ૨૪૧; ખેડા ભંડાર, બેન્ડલ જર્નલ
૯૪ આ કાવ્ય ઉપર શીલરત્નસૂરિકૃત ટીકા મુદ્રિત થઈ છે. (આ. જૈ. સ. ભાવનગર) .
૯૫ આ ગ્રંથની પ્રશસ્તિમાં કર્તા પોતે આ પ્રમાણે જણાવે છે – शिष्यप्रशिष्यस्मरणार्थमेत विनेयवात्सल्यरसाभ्युपेतैः। व्यतानि नन्दाम्बुधिवेदसोम (१४४९) संवत्सरे सप्तति
મારી છે काव्यं श्रीमेघदूताख्य, षड्दर्शनसमुच्चयः । वृत्तिर्बालावबोधाख्या धातुपारायणं तथा । एवमादिमहाग्रन्थनिर्मापणपरायणाः । चतुराणां चिरं चेतश्चमत्काराय येऽन्वहम् ॥