________________
श्रीजैनस्तोत्र सन्दोह [૧૬ . મેરૂતુ’ગ
સ. ૧૪૪૪માં એમણે તીથમાળા પ્રકરણુ રચ્યું. પ્રાકૃત વિચારસ્રકૃતિકા પણ પ્રાયઃ એમની જ કૃતિ હરશે.
પ
૧૬ આં. મેરૂતુ ંગર
નં. ૧પ માં જણાવેલા અચલગચ્છીય મહેન્દ્રપ્રભૂસૂરિ પટ્ટધર, એમના જન્મ નાણી (મર્દેશે છણપુર) ગામમાં સ. ૧૪૦૩માં પારવાડ હેારા વઈરસિંહ પિતા, ન્હાલદે માતા. સં ૧૪૧૮માં દીક્ષા. સ. ૧૪૨૬માં આચાÖપદ. સ. ૧૪૪૬માં ગચ્છનાયકપ૬ ૬૮ વની વયે સ. ૧૪૭૧માં માગશર સુદ ૫મે પાટણમાં કાળધ', એમના પ્રતિષ્ઠા લેખેા; સ. ૧૪૫૬-૬૮-૭૦ છુ. ૧, સ. ૧૪૪૫-૬ ૮ યુ. ૨. સં. ૧૪૬૯ ના. ૨. સ. ૧૪૭૧-૪૯ ના. ૧.
સ્તાત્રની ઉત્પત્તિનું કારણ ‘એકદા વિચરતા આચાર્ય મહારાજ વડનગર આવ્યા. અહિંનાગરના ૩૦૦ ઘર મિથ્યાત્વી હતા. ગામની બહાર તળાવ ઉપર ઉતર્યાં. શિષ્યા ગામમાં ગેાચરી ગયા. ગોચરી ન મળી. ગુને વાત કહી. ગુરૂએ કહ્યું કે રૂડું થયું. તપાવૃદ્ધિ થઈ. થોડા વખતમાં આ જ નગરના એક કાટિધ્વજ શેઠના એકના એક પુત્ર સર્પદશથી મરણ પામ્યા. ગુરૂએ પુછાવ્યું કે જીવતા કરૂં તે શું આપે ? તેમણે ભારેાભાર સાનું આપવા ઈચ્છા બતાવી. ગુરૂ નિસ્પૃહ હતા. સર્વને શ્રાવક થવા કહ્યું. તેમણે કબૂલ કર્યું. પછી ૐ નમો વેચવાયથી શરૂ થતું સ્તેાત્ર રચી નવકુળ નાગને આકર્ષ્યા. ડોલા સર્પને કે વળગાડી સને રજા આપી. સર્પ ઝેરને ચૂસી લીધું. પુત્ર જીવતા થયે.. જૈનધર્મ અંગીકાર કરી સર્વાં શ્રાવક બન્યા. વડનગરમાં હજી સુધી નાગરવાણિયાનાં કેટલાક ઘર શ્રાવક છે.” એમણે વઢિયારદેશમાં મહાતીર્થ શખેશ્વર પાસે લાલાડગામમાં પેાતે રચેલા ઉપરોકત સ્તોત્રથી વિઘ્ન નિવાયુ અને તેજ ગામમાં બાદશાહ મહમ્મદની ચઢી આવેલી ફાજને પાર્શ્વનાથના મહિમાથી પાછી વાળી. લીંબડી ભડારમાં મેરૂતુંગરા રાસ. (દા. ૪૨, નં. ૨૫) છે તે આ સૂરિના સંબંધમાં વધારે પ્રકાશ પાડી શકે તેમ છે.