________________
સૂરિ ]
પ્રસ્તાવના
૫૫
ભાવનગર), ધમ્મિલકુમારચરિત્ર કાવ્ય સં. ૧૪૬૨. (લી; પ્ર. હી. હં.), જૈન કુમાર સંભવ ૯૩ (પ્ર. ભી. મા; વે. નં. ૧૫૬૫ અને ૧૭ર૧), શત્રુંજય-ગિરનાર-મહાવીરઠાત્રિશિકાત્રયી (પ્ર. ઓ. સભા.), આત્માવબોધકુલક અને બીજા ૧૨ કુલક ( પ્રા. ), ધર્મસર્વસ્વ, ઉપદેશમાળાવચૂરિ (બર નં. ૨૦૦૩, પુષ્પમાળાવચૂરિ, ગાયાબદ્ધ નવતત્ત્વ, (ગૂ. ભા. સહિત નવતત્ત્વ સાહિત્યસંગ્રહમાં પ્ર. વિજયસૂરિ) (વિવેક ઉપે), સંસ્કૃત અજિત શાંતિસ્તવ લે. ૧૭, (પી ૧, નં. ૩૧૬), સબંધ સપ્તતિકા (જુઓ પીટર્સની પહેલ રીપેર્ટ, પૃ. ૧૨૫; વે. નં.૧૬૯૦-૯૧. પ્ર. ગૂ. ભા. સહિત આત્માનંદસભા સને ૧૯૨૨), બહઅતિચાર (વિધિ પક્ષ પ્રતિક્રમણમાં છપાયેલ છે), આદિ અનેક ગ્રંથો રચ્યા છે. આ ઉપરાંત નલદમયંતી ચંપૂ, કલ્પસૂત્ર પર સુખાવધ નામનું વિવરણુ, અને ન્યાયમંજરી નામના ગ્રંથ રચ્યાનું હી. હં. જણાવે છે. ગુ. ભાષામાં ત્રિભુવનદીપકપ્રબંધ–પરમહંસપ્રબંધ પ્રબંધચિંતામણિ ચેપાઈ, અંતરંગ પાઈ (પ્ર. પં. લા. ભ. યશે. ગ્રંથમાળા), ૫૮ કડીને નેમિનાથફાગ તથા કેટલાક સ્તવન વગેરે રચ્યાં છે. પિતાને વાણુ દત્તવર” તરીકે ઓળખાવે છે.
એમના સમયમાં શાખાચાર્ય અભયસિંહસૂરિ થયા, તેમના ઉપદેશથી સં. ૧૪૩રમાં પાટણનિવાસી મીઠડીયા ગોત્રના શા. ખેતા નડીએ પાર્શ્વ પ્રતિમા ભરાવી કે જે ગેડી પાર્શ્વનાથજી હાલ વિદ્યમાન છે. (જુઓ ગોડી પાર્શ્વનાથનું ચઢાલીયું. વિધિપક્ષ પ્રતિક્રમણમાં છપાયું છે તે, તથા ભંડારકર ૧૮૮૩-૮૪ને રીપોર્ટ. પૃ. ૩૨૩).
૯૩ એમના શિષ્ય ધર્મશેખરે કુમારસંભવ કાવ્ય પર સં. ૧૪૮૨માં ટીકા રચી છે તેમાં જણાવે છે કે –
श्रीमदश्चलगच्छे श्रीजयशेखरसूरयः ।। चत्वारस्तैर्महाग्रन्था: कविशक्रेविनिर्मिताः ।। प्रबोधश्चोपदेशश्च चिन्तामणिकृतोत्तरौ। कुमारसम्भवं काव्यं चरित्रं धम्मिलस्य च ।।