________________
સૂરિ]. પ્રસ્તાવના
૫૩ ૩ પોતાના શિષ્યની અભ્યર્થનાથી સં. ૧૧૮૭માં પ્રાકૃતમાં નર્મદસુંદરી કથાના રચયિતા.
જ સં. ૧૧૬માં દધિપ્રદ (દાહોદ)માં ૭૬૯૧ લેક પ્રમાણુ પિંડનિક્તિની વૃત્તિના પ્રણેતા વીરગણિના ગુરૂબંધુ.
૫ કુમારપાળ ગ્રુપ પ્રતિબોધક, કલિકાલસર્વજ્ઞ, પૂર્ણતલગચ્છીય શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય.સં.૧૨૪૧માં અનેકાર્થકેરવાકર કૌમુદીના ર્તા.
૬ વાદિદેવસૂરિના શિષ્ય અને વાદસ્થળ નામના ગ્રંથના રચયિતા પ્રદ્યુમ્નસૂરિના ગુરૂ. સત્તાસમય શતાબ્દી ૧૩.
૭ સં. ૧૨૮૭ના (ગુ.) ફલ્ગન (મારૂ) ચૈત્ર વદિ ૩ ના રવિવારે આબગિરિ પરના દેલવાડા ગામમાં વિમળવસહિ સામે મંત્રીશ્વર વસ્તુપાળ, તેજપાળે કરાવેલા લૂણસિંહ (ણિગ) વસહિકા નામના ભવ્ય દેરાસરની પ્રતિષ્ઠા કરાવનાર નાગૅદ્રગચ્છીય.
૮. સં. ૧૮૨૨માં કુમારપાળ મહાકાવ્ય (પ્ર. ગોડીજીની પેઢી મુંબઈ)ના રચયિતા કૃષ્ણગિચ્છીય જયસિંહસૂરિના ગુરૂ. એમની નિર્લોભતા જોઈ મહમ્મદશાહે પ્રશંસા કરી હતી.
૯. મદનસૂરિના શિષ્ય, દિલ્હીના ફિરોજશાહ તઘલખના મુખ્ય જ્યોતિષી અને સં. ૧૪ર૭માં યંત્રરાજ નામના તિવિષયકગ્રંથના બનાવનાર.
૧૦ અંચલગચ્છના ૫૬મા પટ્ટધર અને જયશેખર તેમજ મેરૂતુંગ સૂરીના ગુરૂ. આ સર્વમાંથી અન્ને પૃ. ૧૪૪ ઉપર છપાયેલા છરાપધીપાર્શ્વસ્તવનના કર્તા છેલ્લા (અંચલગચ્છીય) હોવાનો સંભવ છે. કારણ કે વિધિપક્ષપઢાવલીમાં નીચે મુજબ તે સંબંધી ઉલ્લેખ મળે છે
એકદા મરૂસ્થળે નાણીગ્રામે શ્રાવકેએ માસું રાખ્યા. તિહાં વ્યાસીમે દિવસે વિધ્ર થયું જાણીને ધર્મની વાહર કરાવી, એટલે આશ્વિન સુદિ આઠમને દિવસે મધ્યરાત્રીને અવસરે ગુરૂમહારાજ કાર્યોત્સર્ગમાં બેઠા છતાં તેમને કાળદારૂણ સર્પ કર્યો. તેવારે મંત્ર, તંત્ર અને બીજી પણ અનેક જંગલની ઔષધીઓ કરવાને ભ્રમ ત્યાગીને એકોતે