________________
શ્રીને નાસ્તો કરવો
[૧૨ તરૂણ
૧૨ તરૂણ પ્રભાચાર્ય ખરતરગચ્છીય શ્રીજિનચંદ્રસૂરિ (ત્રીજા) પાસે એમણે દીક્ષા લીધી હતી. યશકીર્તિ અને રાજેન્દ્રચંદ્રક૮ પાસે એમણે અભ્યાસ કર્યો હતો. શ્રી જિનકુશળસૂરિએ૬૯ એમને સૂરિપદ આપ્યું હતું. અણ• ૬૭ જન્મસંવત ૧૩૨૬ ના માગશર સુદ ૪ ને દિને, સ્થાન સમિયાણું ગામમાં. પિતા મંત્રી દેવરાજ, ગોત્ર છાજડ, માતા કમલાદેવી. મૂળનામ ખંભરાય. દીક્ષા જારમાં સં. ૧૩૩૨ માં. પત્સવ સં. ૧૩૪૧ ના વૈશાખ શુદિ ૩ ને સોમવારે. એમણે ચાર રાજાઓને જૈન કર્યા. અને કલિકેવલી નામના બિરૂદથી પ્રસિદ્ધ થયા. સં. ૧૩૬ માં કુસુમાણાગ્રામમાં સ્વર્ગવાસી થયા. એમને સં. ૧૩૪૩ માં યુગાદિદેવચરિત્ર અને સં. ૧૩૫૪ માં હરિભદ્રસૂરિ કૃત ઉપદેશ પદનું પુસ્તક શ્રાવકેએ બહેરાવેલું (જે. નં. ૧૭૭). એમના શિષ્ય વિનયપ્રભ ઉપાધ્યાયે સં. ૧૪૧૨ માં ગૌતમરા બનાવી પિતાના નિધન થયેલા ભાઈને સમૃદ્ધ બનાવ્યો. જુઓ અમીગંજના તેમનાથના મંદિરાન્તર્ગત જ્ઞાનભંડારસ્થ પ્રાચીન પટ્ટાવલીમાંને પાઠ– તથા પુમિઃ (શ્રાવિનરાજૂનિમિ) વિનામાદિशिष्येभ्य उपाध्याय पदं दत्तम् , येन विनयप्रभोपाध्यायेन निर्धनीभूतस्य निजभ्रातुः सम्पत्तिसिद्धयर्थ मंत्रगर्भित गौतमरासो विहितः, तद्गुणेन स्वभ्राता पुनर्धनवान् जातः।
૬૮. એમણે સં. ૧૩૮૭ માં શ્રી જનકુશળસૂરિએ રચેલી ચૈત્યવંદનકુળક (મૂળ જનદત્તસૂરિ કૃત) વૃત્તિના સંશોધનમાં સહાયતા આપી હતી.
૬૯. જન્મસંવત ૧૩૮૭ સમિયાણું ગ્રામમાં. પિતા મંત્રી જિલ્હાગર. માતા જ્યતિશ્રી. ગોત્ર છાજહા, દીક્ષા સં. ૧૩૪૭ માં. સૂરિમંત્ર રાજેન્દ્રાચાર્ય પાસેથી સં. ૧૩૭૭ ને જ્યેષ્ઠ વદિ એકાદશીને દિને લીધે. સં. ૧૩૮૯ ને ફાલ્ગન વદિ અમાવાસ્યાએ દેરાફેરામાં સ્વર્ગ