________________
કળશમણિ ]
પ્રસ્તાવના
૩૯
પાધ્યાયકૃત અભયકુમાર ચરિત્રનું સંશોધન કર્યું હતું, ઉપદેશમાળાની બહવૃત્તિને અંતે એમણે પ્રશસ્તિ રચી છે. (જે. નં. ૨૮૯). અને ન્યાયાલંકારટિપન અપર નામ પંચપ્રસ્થન્યાયતર્કવ્યાખ્યા રચી (સ. પ્ર. ૩૧). એટલે ૬ "અક્ષપાદનું ન્યાયતસૂત્ર, તે પર વાસ્યાયનનું ભાષ્ય, ભારદ્વાજનું વાર્તિક, વાચસ્પતિની તાત્પર્યટીકા, તે ટીકા ઉપર ઉદયનની તત્પરિશુદ્ધિ-ન્યાયતાત્પર્ય પરિશુદ્ધિ અને તે પર શ્રીકંઠની ન્યાયાલંકારવૃત્તિ અને તે શ્રીકંઠની વૃત્તિ ઉપર એમણે પંચપ્રસ્થચાયત નામની વ્યાખ્યા રચી વિદ્વત્સમૂહને ત્રણ બનાવ્યા છે. એ સિવાય કે બુદ્ધિસાગર, અમરકીતિ વગેરે વિદ્વાન ગુરૂબંધુઓ હતા.
. ૧૩ જગડુ-એણે સં. ૧૨૭૮ અને સં. ૧૩૩૦ વચ્ચે સમ્યકત્વ ચઉપઈ રચી. (પ્ર. પ્રા. ગૂ. કા. સંગ્રહ)
૧૪ સોમકીર્તિ-એમણે સં. ૧૪૧૧ માં અણહિલપુરપત્તને કાતંત્રવૃત્તિપંચિકા લખી (જે ૧ર).
૬૫. ચાયતq= ૨, મrsણ ૨, વાર્તા રૂ, તાત્પર્યटीका ४, तत्परिशुद्धि ५, न्यायालङ्कारवृत्ति ६, पंचप्रस्थ થાય તffઇ રામા: VI૯-વાત્સાયન-માદ્ભાગ-વાવस्पति-उदयन-श्रीकण्ठ-अभयतिलकोपाध्यायकृतानि ष.
ત્તિ રૂ૦૦૭-બુહ૬૦ ... न्यायसूत्र १, भाष्य २, न्यायवार्तिक ३, तात्पर्यटीका ४, तात्पर्यपरिशुद्धि ५, न्यायालङ्कारवृत्तयः क्रमेणक्षपादवात्स्यायन-उद्योतकर-वाचस्पति-श्रीउदयन-श्रीकण्ठ अभयतिलकोपाप्याय विरचिताः ५४०००
–ષદર્શનસમુચ્ચય ટીકા, ગુણરત્નસૂરિ . ६६. सूरिजिनरत्न इह बुद्धिसागरसुधीरमरकीर्तिः कविः पूर्णकलशो बुधः । ज्ञौ प्रबोधेन्दुगणि-लक्ष्मितिलको જયદિત્ય ચાર-અભયતિલક
-સંસ્કૃત દયાશ્રય કાવ્યકૃતિ પ્રશસ્તિ,