________________
૩૪
નાસ્તો કરવો [૧૧ શ્રી પૂ– વ્યાકરણ ભણુવ્યું હતું. અને પૂર્ણભદ્રગણિત ધન્યશાલિભદ્ર ચરિત્ર સંશોધ્યું હતું.
જિનેશ્વરસૂરિ–ભરૂઢના રહેવાસી શ્રેષ્ટિ નેમિચંદ્ર ભાડારિકના પુત્ર હતા. માતાનું નામ લક્ષ્મી. સં. ૧૨૪૫ માગશર સુદિ ૧૧ દિને જન્મ. મૂળ નામ ભડ. સં. ૧૨૫૫માં ખેડનગરમાં દીક્ષા લીધી તે સમયે વીરપ્રભ નામ ધારણ કર્યું. સં. ૧૨૭૮ ના માઘ સુદિ ૬ને દિને સર્વદેવાચાર્યે તેમની જાલોર (જાવાલ) નગરમાં સ્થાપના કરી. સં. ૧૫૩૧ના આશ્વિનવદિ ૬ને દિને સ્વર્ગસ્થ થયા.
વિશેષ માટે જુઓ સં. ૧૩૩૧ માં સેમમૂર્તિરચિત જિનેશ્વરસૂરિ દીક્ષાવિવાહવર્ણનરાસ, (પ્ર. ; અ. ગૂ. કા. સં. પૃ. ૨૨૪) ખરતરગચ્છ પટ્ટાવલી, સંધપૂરસ્થ શિલાલેખ અને અભયકુમારચરિત્ર પ્રશસ્તિ વગેરે.
એમણે રચેલા ગ્રંથ-સં. ૧૩૧૩માં પાલણપુરમાં સંસ્કૃતમાં શ્રાવકધર્મ વિધિ રચી (જ. સ. પ્ર. ૩૬) અને તેના પર સં. ૧૩૧૭ માં પિતે જાવાલિપુર (જાલોર)માં બૃહદ્રવૃત્તિ રચી સંભળાય છે. જ્યારે એમના શિષ્ય લક્ષ્મીતિલકે પણ વૃત્તિ રચી છે (કાં. વ. નં. ર૧૪), રૂચિતદંડક સ્તુતિ કે જે સં. ૧૬૨૪માં ફલવર્ધિ (ફલોધી)માં જિનહંસરિ–પુણ્યસાગર ઉપા.ના શિષ્ય પદ્યરાજે રચેલી વૃત્તિ-વ્યાખ્યા યુક્ત (પી. ૬, ૪૮) ઉપલબ્ધ થાય છે. વિ. સં. ૧૦૮૦ હરિભદ્રીય અષ્ટકવૃત્તિપલ કથાષ, પંચલિંગ પ્રકરણ પ્રમાલક્ષ્મ, ષસ્થાન પ્રકરણ, નિર્વાણુલીલાવતીકર આદિના કર્તા મૈત્યવાસીઓને વિજય મેળવનારા જિનેશ્વરસૂરિ વર્ધમાનસૂરિના શિષ્ય હોવાથી એમનાથી ભિન્ન સમજવા.
૫૯. પ્ર. છે. મ. ભ. અમદાવાદ. ૬૦ પ્ર. જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર સૂરત. ૬૧. પ્ર. તત્ત્વવિવેચક સભા અમદાવાદ.
૬૨ Co –of 2nd Tદા તિ શ્રવર્તમાનકૂરિ शिष्यावतंस वसतिमार्गप्रकाशकप्रभुश्रीजिनेश्वरसरिविरचित प्राकृत श्रीनिर्वाणलीलावतीकथेतिवृत्तोद्धारे लीलावतीसारे farg etc.