________________
૩ર
નાસ્તો
[ ૧૦ શ્રી જિનતાંબર યતિથી પ્રતિષ્ઠિત થએલાં જિનબિંબ પૂજનીય નથી એ વાદ ખરતર જિનપતિસૂરિના મતાનુયાયિઓ કરતા હતા તેનું ખંડન છે ( જે. પ્ર. ૨૭ ) તે ગ્રંથનાં સામે આ આચાર્ય વિધિપ્રબંધવાદ સ્થળ નામનો ગ્રંથ રચે કે જેમાં પિતાના મતનું પ્રતિપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે ( જે. પ્ર. ૨૮). સં. ૧૨૩૩ માં એમણે કલ્યાણ નગરમાં મહાવીરપ્રતિમાં પ્રતિષ્ઠિત કરી. એમણે રચેલ તીર્થમાળા, જિનવલ્લભકૃત સંધપટ્ટક પર ટીકા ૫૫ બહવૃત્તિ, જિનેશ્વરસૂરિકૃત પંચલિંગી પર વિવરણ [વે. નં. ૧૬૨૩ ] ઈત્યાદિ સુપ્રસિદ્ધ છે, એમણે ત્યવાસિઓને વધુ ખરા કર્યા હતા, તે ઉપરાંત ચિંતામણિ પાર્શ્વસ્તવ, અંતરીક્ષપાશ્વસ્તવ, ચતુર્વિશતિ જનસ્તવ વિધાલંકારમંડિતા સાવચેરિકા ઋષભસ્તુતિ (પ્ર. દે. લા. પુ. ફંડ) વગેરે પણ એમની કૃતિઓ છે.
સ ૧૨૯૦ની આસપાસ વિશેષાવશ્યક પર શિષ્યહિતા નામની ટીકાની તાડપત્ર પરની પ્રત આશાદિત્ય નામના દિજે લખી, તે લેખકે આ આચાર્યને પરમભક્ત મોઢવંશીય શાંતિ નામના શ્રાવકને યશેમતિ નામની ભાર્યાથી થએલ પદ્યુમ્ન નામના પુત્રની ભાર્યા લક્ષ્મી માટે પ્રશસ્તિ રચી ખાતે મુકી છે. તે લક્ષ્મીએ વર્ધમાન (વઢવાણ) નામના નગરમાં દેવભદ્રસૂરિના વ્યાખ્યાન સાંભળી આ પ્રતિ લખાવી તેજ સૂરિને અર્પણ કરી હતી. તે ભાં. ઇ.માં મૌજુદ છે.
એમના શિષ્ય
પૂર્ણભદ્ર–એમણે સં. ૧૨૮૨માં પાલણપુરમાં અતિમુક્તક ચરિત્ર રચ્યું. સ. ૧૨૮૫માં જેસલમેરમાં છ પરિચ્છેદવાળુ ધન્યશાલિભદ્ર५५ तत्पट्टे श्री जिनपतिसूरिजज्ञेऽथ पञ्चलिङ्गी यः । श्री सङ्घपट्टकमलं विवृत्त्य चक्र बुधाश्चर्यम् ॥ १६ ।।
અભયકુમારચરિત્ર પ્રશસ્તિ-લક્ષ્મતિગિણિ..