________________
પતિસૂરિ]
પ્રસ્તાવના.
૩૧
એમને જન્મ સં ૧૨૮૩ ડેડગામમાં (મેરૂ. પ્ર. તથા શતમાં કેક ગામમાં ) થયો હતો. જિનદેવશેઠ પિતા. જિનદેવી માતા. સં. ૧૨૯૧માં દીક્ષા. સં. ૧૭૧૪ અણહિલપુરમાં આચાર્યપદ સં. ૧૩૧૬ જાલોરમાં ગચ્છનાયકપદ અને સં. ૧૩૩માં પ૬ વર્ષની વયે સ્વર્ગવાસ.
આ ત્રણેમાંથી અહિં પૃ. ૯૦ ઉપર છપાએલ અમાટે મંત્ર ગર્ભિત પાર્શ્વનાથ તેત્રના રચયિતા ક્યા હશે એ કહેવું કઠિન છે. કારણ કે આ ત્રણે આચાર્યોને સમુદાય વિદ્વાન હતા અને તેમણે અનેક ગ્રંથો રચી જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે, પરંતુ એમની પિતાની એકે કૃતિ હજુ સુધી જોવામાં આવી નથી તેમજ કોઈ ચોક્કસ પુરાવો મળ્યો નથી. વિદ્વાન સ્વયં નિર્ણય કરી લે.
૧૦ શ્રીજિનપતિસૂરિ. वाग्मि ग्रामशिरोरत्नं वन्देमत्यैश्वरस्तुतम् । भक्तया सुमेधसां धुर्य श्रीमज्जिनपतिं गुरुम् ॥
જન્મ સંવત ૧૨૧૦ ચિત્ર વદિ ૮ માલુનેત્રીય યશવર્ધનશાહ પિતા. સૂવદેવી માતા. સં. ૧૨૧૮ ના ફાલ્ગન વદિ ૮ દિને દિલ્હીમાં દીક્ષા, સં, ૧૨૨૩ના કાર્તિક સુદિ ૧૩ને દિને તેમનું પદસ્થાપન દેવાચાર્યું કર્યું. એમણે પ્રતિબોધ આપી મર્કટ નિવાસી શ્રેષ્ટિ નેમિચંદ્ર ભાંડાગારિકને જૈનધમી બનાવ્યો હતો [ ભાં. ૪ ૧૪૯, ] તે શ્રેષ્ઠિએ સં. ૧૨૪૫ માં જિનવલ્લભસૂરિગીત રચેલ છે તેમજ સક્રિય (ષદ્ધિશતક) નામનો ઉપદેશમય પ્રકરણ ગ્રંથ પ્રાકૃતમાં રઓ (વે. નં. ૧૬૭૦-૭૨ ). સં. ૧૨૩૫ માં આ શ્રેષ્ઠિના પુત્ર દીક્ષા લઈ પછી જિનપતિસૂરિના પટ્ટધર નામે જિનેશ્વર સૂરિ તરીકે થયા.
વાદિદેવસૂરિના શિષ્ય મહેદ્રસૂરિશિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વાદસ્થળ નામનો ગ્રંથ રચ્યો હતો તેમાં આશાપલ્લીને ઉદયનવિહારમાં શ્રવે