________________
श्रीजैनस्तोत्रसन्दोह
[ ૧૦ શ્રી જિન
સાગરેન્દસૂરિના શિષ્ય. માણિકયચંદ્રસૂરિએ સ. ૧૨૧(૪)૬ માં કાવ્યપ્રકાશસ"કેત રચ્યા, ભિલ્લમાલવંશીય શ્રેષ્ઠિ ફ્રેડડની પ્રાર્થનાથી સ. ૧૨૭૬માં દીવાલીદિને વેલાફૂલ શ્રીદેવ×પકમાં પાર્શ્વનાથરિત્ર ( પી. ૩, ૧૫૭; જે. ૫) પૂર્ણ કર્યું, અને શાંતિનાથ ચરિત્રાદિ ( જે. પ્ર. ૪૯. ) ગ્રંથા રચ્યા. તથા એમના જ સમુદાયના છઠ્ઠા પુરૂષ ચંદ્રપ્રભસૂરિના શિષ્ય પ્રભા થયા કે જેમણે સ’૧૩૩૪ માં પ્રભાવક ચરિત્ર રચ્યું,
૩૦
૨. ઉપરાંત અજીતસિંહથી ચતુર્થ પાટે થએલા પ૩ભદ્રેશ્વરસૂરિના શિષ્ય એમના શિષ્ય દેવભદ્રસૂરિએ સ. ૧૨૪૮ માં પ્રમાણુ પ્રકાશ અને શ્રેયાંસરિત્ર રચ્યાં. તેમના શિષ્ય સિદ્ધસેનસૂરિએ નેમિચંદ્રકૃત પ્રવચનસારાહાર પર સ૦ ૧૨૪૮ માં તત્ત્વજ્ઞાનવિકાશિની નામની વૃત્તિ રચી. ( પી, ૨, ૮૮. વે. ન. ૧૬૪૦-૪૧, પ્ર. દે. લા. નં. ૫૮ અને ૬૪) એમાં સિદ્ધસેનસૂરિ પોતાના અન્યગ્રંથા નામે સ્તુતિ, પદ્મપ્રભચરિત્ર અને સામાચારીને પણ ઉલ્લેખ કરે છે, ( પ્ર. સા. વૃત્તિ. પૃ. ૧૮૭, ૪૪૦ અને ૪૪૨ ).
૩ અંચલગચ્છના ૫૧મા પટ્ટર શ્રીસિંહપ્રભસૂરિપ૪ના શિષ્ય. માણિકયચંદ્રકૃતપાનાથચરિત્રને કાવ્યપ્રકાશની પ્રશસ્તિ. પી ૧૬૦ અને ૩૨૧, ડા. શતીશચંદ્રને ન્યાયશાસ્ત્રના ઈતિ. પૃ. ૪૦. ૫૩ એમના શિષ્ય હરિભદ્રાચાય થી આચાર્ય પદને પ્રાપ્ત થએલા જિનચ'દ્રસૂરિના શિષ્ય વિજયસિંહરિએ ઉમાસ્વાતિવાચકકૃત દ્બીપ સમાસપર વિનેયજહિતા ટીકા ( પ્ર. સત્યવિજય, ગ્રંથમાળા નં. ૨ ) સ. ૧૨૧૫ માં શરઋતુમાં પાણીમાં સાહારમેષ્ઠિના ધરમાં રહીને રચી હતી.
૫૪ વીજાપુરના શ્રેષ્ઠિ અરિસિંહૈં પીતા. પ્રીતિમતી માતા, જન્મ સં. ૧૨૮૩, દીક્ષા સં. ૧૨૯૧, આચાર્ય તથા ગચ્છનાયક પદ સં. ૧૩૦૯ (મેર્. પ્ર. સં. ૧૩૦૮), સ્વ. ૩૦ વર્ષની વયે સ. ૧૩૧૩માં.