________________
૨૬
કનસ્તોત્રો
[૭ સાગરચંદ્ર
લખ્યું હશે એમ અનુમાન થાય છે, મુનિરત્નસૂરિ કૃત અમચરિત્રની પ્રથમાદર્શ પ્રત લખનાર પણ આજ હોય. (જુઓ પી. ૩, ૯૮.)
गुर्जरवंशोद्योतनपुत्रोदयराजमन्त्रितनुजन्मा । विद्वान् सागरचन्द्रः प्रथमादर्श लिलेखास्य ॥
૨ રાજગચ્છીય શીલભદ્રમાણિક્ય-ભરતેશ્વર–વૈરસ્વામી-નેમિચંદ્ર શિષ્ય એમણે સં, ૧૨૪૬ માં મમ્મટકૃત કાવ્યપ્રકાશ સંકેત નામની ટીકા રચી (પ્ર. આનંદાશ્રમ ગ્રંથમાલા પૂના, સં. ૧૨૭૧ ની પ્રત જે. પા. સુ. નં. ૬૭ ), પાર્શ્વનાથ ચરિત્ર (પી. ૩, ૧૫૭. જે.૫) રચ્યું તે ભિલ્લમાલવંશીય શ્રેષ્ઠિ દેહડજાની પ્રાર્થનાથી સં. ૧૨૭૬માં દીવાળી દિને વેલાકૂલ શ્રી દેવકૂપકમાં પૂર્ણ કર્યું, એ ઉપરાંત શાંતિનાથ ચરિતાદિ (જે. પ્ર. ૪૯ ) ગ્રંથો રચ્યા. ( ૩ ખરતરગચ્છીય. એમને શ્રી જિનરાજરિએ આચાર્યપદ આપ્યું હતું. અને તે જ જિનરાજસૂરિના આદેશથી જેશલમેરના ચિંતામણિ પાઉંનાથના મંદિરમાં સં. ૧૪૫૯માં જિનબિંબની સ્થાપના કરી હતી. જેશલમેરનો રાજા લક્ષ્મણદેવ રાઉલ એમને ભક્ત અને પ્રશંસક હકપ ( જુએ. જે. પરિ. ૧, ગ્લૅ. ૧૪-૨૧ ).
એમણે સં. ૧૪૬૧ માં આષાડ વદિ ૧૦ દિને દેવકુલપાટકમાં શાહ નાન્હાએ કરાવેલા નદિમહત્સવ પૂર્વક પૂર્વાદિ દેશમાં વિચરી ४५ गाम्भीर्यवत्वात् परमोदक-वाद्
दधार यः सागरचन्द्रलक्ष्मीम् । युक्तं स भेजे तदिदं कृतज्ञः
सूरीश्वरान् सागरचन्द्रपादान् ॥ १४ ॥
+
नवेषुवाद्धीन्दु (१४५९) मितेऽथवर्षे निदेशतः श्रीजिनराजसूरेः । अस्थापयन् गर्भगृहेऽत्र बिम्ब मुनीश्वराः सागरचन्द्रसारा॥२१॥