________________
૨૪
श्रीजैनस्तोत्र सन्दोह
[ ૬ શ્રી પાર્શ્વ
પોતાના રચેલા પ્રતિષ્ઠાસારાહારમાં વિષ્ણુને પાતાની સ્તુતિ કર્તા તરીકે દર્શાવેલ છે. જુએ નિમ્ન લિખિત લેાક~~~
इत्युपश्लोकितो विद्वद् बिल्हणेन कवीशिना । श्री विन्ध्यभूपतिमहासान्धिविग्रहिकेण यः ॥ ७ ॥ પરંતુ આ સમાંથી ક્રાઇએ રચેલા ગ્રંથો અદ્યાધિ મારા જોવામાં આવ્યા નથી અને અહિં પૃ. ૧૯૪ ઉપર મુદ્રિત પાર્શ્વનાથ સ્તોત્રને અતે મહાવિત્રિદળઃ આવે! ઉલ્લેખ છે. તેથી મ્હે ઉપરક્તજ કર્તા સ્વીકાર્યાં છે.
૬ પા દેવગણિ.
ઇ. સ. ૧૯૩૨ માં અમાએ પ્રસિદ્ધ કરેલા જૈનસ્તાત્ર સદેહના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં ઉવસગ્ગહરં સ્તોત્રની ટીકા તથા પદ્માવત્યષ્ટક વૃત્તિના રચયિતા તરીકે શ્રીચંદ્રસૂરિ (અપરનામ) પાર્શ્વદેવગણના ઉલ્લેખ કરેલા, પરંતુ આ વિભાગમાં મુદ્રિત - સગ્ગહર સ્તાત્રની વૃત્તિના અન્તે કર્તાએ રચના સવત્, ગચ્છ કે ગુરૂનામ વગેરે કષ્ટ જણાવેલ નથી, અને જુદા જુદા ગુચ્છામાં આ નામની ત્રણ વ્યકિત થએલ છે તેથી અનાભાગમાં કાઇને અન્યાય અપાઇ જાય નહી એટલા માટે દરેકને અહિં ટુંકમાં પરિચય આપવા ઉચિત ધારીએ છીએ.
૧ વિ. સં. ૧૧૬૯માં ચંદ્રગચ્છ યા સરવાળગચ્છના ઇશ્વરગણિના શિષ્ય વીરગણિએ દધિપ્રદ (દાહેાદ)માં રચેલી ૭૬૯૧ ગ્લાક પ્રમાણ પિડનિયું`ક્તિ પરની વૃત્તિમાં મહેન્દ્રસૂરિ અને દેવચંદ્રગણિ સાથે આધારભૂત હતા તે.
૨. વિ.સ. ૧૧૯૦માં બૃહદ્ગચ્છના જિનચંદ્રસૂરિના શિષ્ય આપ્રદેસૂરિએ યો નાગરશેઠની વસતિમાં રહીને આરંભેલી દેવેદ્રગણિ—સેમિચંદ્રસૂરિષ્કૃત આખ્યાનક મણિકાષ પરની વૃત્તિ ધવલ±પુર (ધાળકા)માં અશ્રુતની વસતિમાં પૂર્ણ કરી હતી તેના લેખન, શેાધનાદિ અને આધાનેાહરણમાં નેમિચંદ્ર અને ગુણાકર સાથે સહાય કરનાર.