________________
૩૩૮
મંત્રાધિરાજ-ચિંતામણિ
દેવીઓનાં નામ લખવા, પછી ૨૪ પાંખડી વાળા કમલમાં ૨૪ તીર્થ કરેની માતાનાં નામ લખવાં. (૨૨)
ત્રણ વખત માયા બીજ ના આંટા મારી, રોશબ્દથી વેખિત કરવાં, પછી નવગ્રહ અને દશ દિપાલથી આવૃત્ત થએલા-વીંટાએલા પ્રભુનું ધ્યાન કરવું. (૨૩).
યંત્રના ચારે ખુણામાં મંત્રના ચાર (ઉપર જણાવ્યા છે તે) વસ્તાર રસ ૨ (૪–૮–૧૦-૨) એમ તીર્થકરોનાં નામ લખવાં. (૧૪)
દિશાઓમાં ક્ષ અને વિદિશાઓમાં ૪ શબ્દ લખવા, આ રીતે લખીને યંત્રની ] ચેરસ ક્ષિતિતત્ત્વથી રચના કરવી, અર્થાત ચોખડે યંત્ર કરે. (૨૫)
આ પ્રમાણેની વિધિ પૂર્વક યંત્ર બનાવી શ્રી પાર્શ્વનાથપ્રભુનું જે
[મનુષ્ય ] આરાધના કરે છે, તે સર્વ પાપથી મુક્ત થઈને શુભ ફળ આપનારી (કવળજ્ઞાન રૂપી લક્ષ્મીને ભજનારે (મેળવનારે) થાય છે. (૨૬)
જે મનુષ્ય [શ્રી પાર્શ્વનાથ] પ્રભુનું ભક્તિપૂર્વક પૂજન કરે છે, સ્તુતિ કરે છે, અત્યંત સ્તવે છે અને ધ્યાન ધરે છે, તે ક્ષણવારમાં મોક્ષપદને પ્રાપ્ત કરે છે. (૨૭).
શ્રી પાર્શ્વનાથને યંત્રરાજ (બીજું નામ ચિંતામણિ યંત્ર) ગુણના સ્થાન રૂ૫, શાંતિ અને પુષ્ટિ કરનાર, અને શુદ્ર ઉપદ્રને નાશ કરનાર છે. (૨૮)
વળી ઋદ્ધિ, સિદ્ધિ, મહાબુદ્ધિ, ધૃતિ, લક્ષ્મી, કીતિ અને કાંતિને આપનાર છે. મૃત્યુને જય કરનાર, નિરુપદ્રવ આત્માએ કરીને આનંદ પૂર્વક જપતા ભવ્ય જીવ સર્વ કલ્યાણ પૂર્ણ થાય, ઘડપણ અને