________________
૩૩૬
મંત્રાધિરાજ-ચિંતામણિ (૮૯) સુરદિક્ષેશ–નિર્મલ સ્ફટિકર જેવા શુદ્ધ સ્વરૂપી. (૯૦) વચમ્મ–પિતાની મેળે મુક્ત બનેલા. (૧) પરમાણૂત–ઉત્કૃષ્ટ અને ફરીથી જન્મ તથા મરણ નથી
જેમના એવા. (૯૨) ચોમાકાર –આકાશના જેવા સ્વરૂપવાળા. (૯૩) જોરાવમાસવ–લેક તથા અલકના સ્વરૂપને ભાસ કરનાર
અને કરાવનાર. (૯૪) જ્ઞાનાત્મ-જ્ઞાનમય છે આત્મા જેમનો એવા. (૯૫) પરમાનન્દ્ર–ઉત્કૃષ્ટ છે આનંદ જેમને એવા. (૯૬) ત્રાગાઢ-દશ પ્રાણને વળગણથી ફરીથી સંસારમાં જેમને
ઉગવાનું નથી. (૭) મન:સ્થિતિ–--માત્ર મને રૂપ છે સ્થિતિ જેમની એવા. (૯૮) ભાષ્ય ––મનથી જે સિદ્ધ થઈ શકે (સાધી શકાય એવા. (૯૯) મનોચે --મનમાં ધ્યાન કરવા ચોગ્ય. (૧૭) મનોદર--મનથી દેખી શકાય એવા. (૧૦૧) વIYર––ઉત્કૃષ્ટ અને બીજા દેવોથી ભિન્ન સ્વરૂપવાળા. (૧૨) તીર્ચમચ--સર્વતીર્થ સ્વરૂપ. ( ૧૩) નિર્ચ––અક્ષયસ્થિતિવાળા હેવાથી હમેશના. (૧૦) સફેવમય–સર્વદેવવાળા (જધન્યથી ક્રોડ દેવતા જેમની સેવા
કરે છે એવા). (૧૦૫) પ્રમુ––ઉત્કૃષ્ટ સ્વરૂપ વાળા થએલા. (૧૦૬) મરવાન-ભગ શબ્દના ૧૪ અર્થ થાય છે, તેમાંથી પહેલા
અને છેલ્લા અર્થને બાદ કરતાં બાકીના ૧૨ અર્થના ગુણોવાળા.