SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મંત્રાધિરાજ તેત્ર . ૩૩૫ (૬૮) --અરૂપી હેવાથી જેમનું સ્વરૂપ દશ્ય નથી એવા. (૬૯) પ્રમેય–સામાન્ય જ્ઞાનવાન જેના સ્વરૂપનું ભાન કરી શકે નહિ એવા. (૭૦) ધ્યાન ધ્યાનથી જેમના સ્વરૂપને ભાસ થાય છે એવા. (૭૧) નિનન-નિરાકાર. (૭૨) ારાતિ–કાર શબ્દ રૂપ છે આકૃતિ જેમની એવા. (૭૩) મ –સાધારણ જ્ઞાનવાન જેમને જાણ નહિ શકે એવા. (૭૪) ચા –સર્વ કર્મને ક્ષય થવાથી પ્રગટ છે શુદ્ધ સ્વરૂપ જેમનું એવા. (૭૫) ત્રયીમ–જ્ઞાન, દર્શન અને ચારિત્રમય. (૭૬) ગ્રંહ્યદય ચેતન્ય અને તપ રૂપ બે બ્રહ્મયુક્ત. (૭૭) પ્રારાત્મા–પ્રકાશ (તેજ) મય છે આત્મા જેમને એવા. (૭૮) નિર્મા–ભય રહિત. (૭૯) પરમાક્ષર ઉત્કૃષ્ટ અક્ષય સ્થિતિવાળા. (૮૦) તેનોમ–દેદીપ્યમાન તેજોમય. (૮૧) શાન્ત–શાન્ત સ્વરૂપ. (૮૨) પરમકૃતમય–ઉચ્ચ મેક્ષસ્થાને પહોંચેલા. (૮૩) મચ્છુતજે સ્થાનથી ફરી ચ્યવન–અવતાર નથી એવા. (૮૪) વાસર્વ ગુણ સંપન્ન હોવાથી સર્વથી પ્રથમ પંક્તિએ પહોંચેલા. (૮૫) અનાચ–અનાદિ કાળના. (૮૬) પરેશાન–ઉચ્ચ દરજજાની સાહેબીવાળા. (૮૭) પરમેષ્ઠી–ઉચ્ચ (જેને બીજે જેટ નથી ) સ્થાને સ્થિત થએલા. (૮૮) રપુમાન–ઉત્કૃષ્ટ પુરુષ.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy