________________
મંત્રાધિરાજ-ચિ’તામણ’
આ પ્રમાણે ત્રણે લાકથી પૂજિત, જ્ઞાનના ખીજ સમાન, જગતને વંદનીય અને સ`તત્ત્વના એક નાયક તુલ્ય શ્રીચિંતામણિ નામે ચક્ર (યંત્ર) થાય છે. ૧૫.
૩૩૦
વિધિ પૂર્વક આચામ્લાદિ ( આયંબિલ, ઉપવાસાદિ ) તપમાં રહી ૧૨૦૦૦ બાર હજાર ( સુગંધિત ) પુષ્પો વડે આ યંત્રનુ` [ ચિંતામણિ મંત્રના અક્ષરા વડે] પૂજન કરવુ. ૧૬.
તાંબા પત્ર પર, વિષે ( કાગળ ) પર, ભાજપત્ર પર ગેાચંદન વગેરે સુગંધી દ્રવ્યવડે સાનાની કલમથી આ યત્ર લખી જે મનુષ્ય પૂજન કરે તેને તુષ્ટમાન થઇ શ્રીપાર્શ્વનાથપ્રભુ ( અહિંયાં અનુમાનથી શ્રીપાર્શ્વનાથપ્રભુના અધિષ્ઠાયક દેવ લેવા, કારણકે ઇતર સંપ્રદાયાનુયાયિઓનીમા જૈન તીર્થંકર દેવા તુષ્ટમાન થાય છે યા કોપાયમાન છે. એવી માન્યતા ધરાવતાજ નથી કારણ કે તીર્થંકર નિર્વાણ પામેલા છે ) પ્રત્યક્ષ થઇ દર્શન આપે અને ઇચ્છિત વસ્તુનું દાન કરે. ૧૭–૧૮.
હવે અંતરાત્માની શુદ્ધિને માટે પ્રભુનું ચાર પ્રકારે ધ્યાન ધરવું. ચાર પ્રકારના ધ્યાનનાં નામ:–૧ પિંડસ્થ, ૨ પદસ્થ, ૩ રૂપસ્થ અને ૪ રૂપાતીત. ૧૯,
ધ્યાનનું સ્વરૂપ:~
શરૂઆતમાં પવિત્ર થઇ, શુદ્ધ, અત્યંત નિલ અને દિવ્ય રૂપ આત્માને ઉપર જણાવેલ પૃથ્વી વગેરે પાંચ ધારણાથી અને ક્ષિપ स्वाहा આ પાંચ મહાભૂતો વડે સાક્ષાત્ કરી ચાર પ્રકારે ક્યાંત ધરવું. ૨૦-૨૧. પિડસ્થનું સ્વરૂપઃ
કમળના આસને બિરાજમાન તે પ્રભુની પેઠે આત્માને તત્ત્વથી ઓળખી તેનું ધ્યાન ધરવું તે ર્પિસ્થ ધ્યાન કહેવાય છે. ૨૨