________________
શ્રી ચિ’તામણિ પાર્શ્વનાથ સ્તોત્ર’
૩૯
યંત્ર ( કમલ )ના મધ્યમાં સ્ફુરાયમાન નીલાંણુના સમાન વણુ વાળા, કેવળજ્ઞાનથી સંપૂર્ણ એવા આપનું હૈં શ્રી અઢું આ ચાર વર્ષોંથી યુક્ત ( ચાર વર્ણના સ્થાન અનુક્રમે આ પ્રમાણે મસ્તકે, TM વામ ભુજાએ, શ્ર પગે અને ર્ફે જમણી ભુજાએ–ચારે વર્ણ થી ચારે દિશામાં ઘેરાએલા યાગી તેમજ રાગદ્વેષ જીતનાર આપનું સ્મરણ કરે છે. ૭–૮
ડાબી બાજુ શાસનની ઉન્નતિ કરનાર પદ્માવતી દેવી, અને જમણી બાજુ શ્રીપા પ્રભુના હંમેશના ભક્ત શ્રી ધરણે કે-નાગરાજની સ્થાપના કરવી. ૯.
તેની આજુબાજુ અઠ્ઠલ કમલમાં બીજા ક્ષેાક સિવાય પાંચ શ્લોકાના પદ્દોથી મત્રરાજના વાયા લખી વેતિ કરવાં. ૧૦.
તેની આજુબાજુ સાળ પાંખડીઓ વાળા કમલમાં રાહિણી પ્રમુખ સાળ ૧૬ વિદ્યાદેવીએ, અને તેને ક્રૂરતા ચાવીસ ૨૪ પાંખડીએ વાળા કમલમાં ૨૪ જીન માતાઓનાં નામ ( લખવાં) સ્મરણુ કરવાં. ૧૧.
ત્રણ પ્રકારે માયાખીજથી ત્રણ વખત વેષ્ટિત કરી તેની રેખાની આગળ પહોં સ્થાપન કરી ( દશ ) પાલ અને ( નવ) ગ્રહાથી વેષ્ટિત કરવાં ૧૨.
મંત્રના આદ્ય ખીજાક્ષર ( ૭૪ ) પૂર્વક ૨૪ દલ કમલમાં ખે પ્રકારે ૪–૮–૧૦–૨, આ પ્રકારે કાણુ-ખુણામાં ૨૪ જિનેશ્વરાનાં નામ લખવાં. ૧૩.
આવી રીતે ભૂમંડળ પર ચતુરસવના આકાર રૂપ ધરાવણુ ( પૃથ્વી તત્ત્વ ) વગેરેથી અંકિત દિશાઓ અને વિદિશાઓમાં લાંકિત શ્રીપાર્શ્વનાથપ્રભુનું ધ્યાન ધરવું. ૧૪,