________________
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્નેાત્રનુ ભાષાંતર.
જગતના ગુરૂ, જગતના દેવ, જગતને આનંદ આપનાર, જગતને વંદન કરવા યેાગ્ય, અને જગતના નાથ શ્રીપાર્શ્વનાથ જિનેશ્વ રની હું સ્તવના કરૂ છું. ૧
હે પાર્શ્વનાથ પ્રભુ! આ લેાકમાં ( મનુષ્ય લેાકમાં) જ્ઞાનના દીપક તુલ્ય આપનુ મનુષ્યેા તત્ત્વા રૂપે ધ્યાન ધરે છે, અને ઉર્ધ્વ લેાકમાં (દેવલાકમાં ) સર્વે વગેરે દેવતાએ મુક્તિને માટે આપને હમેશાં નમસ્કાર કરે છે. ૨
પાતાલમાં ( અધેા લાકમાં ) અનત, વાસુકિ, તક્ષક વગેરે સર્વે નાગદેવતાએ હું સર્વજ્ઞ [ સચરાચર વસ્તુએ માત્રને જ્ઞાનથી જાણુનાર ] આપની મહેરબાનીથી હમેશાં ક્રીડા કરે છે. ૩
હે સ્વામિન! હે વિશ્વનાયક ! હરિ દ્રાદિક સર્વે ત્રણે ભુવનના સ્વામી ત્રણે ભુવનમાં આપના પ્રસાદ વડે વર ( વરદાન ) પ્રાપ્ત કરીને રમી રહ્યા છે. ૪.
હું જિનેશ્વર ! જગતના શ્વિર, પરમ આત્મારૂપ, અને જેએએ બાહ્ય, અભ્યંતર શત્રુએને નાશ કર્યાં છે એવા તમનેસવ યાગિ વિકસ્વર અને ઉત્તમેાત્તમ પુષ્પા વડે નમન કરે છે. પ.
શ્રમણાદિ લિંગ ( પહેરવેષ )થી યુક્ત તેમજ રહિત જીવા ઉચ્ચ તત્ત્વની સત્તાવાળા મૈં કાર રૂપ આપનુ હૃદયમાં નમઃ स्वाहा વગેરે પદા પૂર્વક ધ્યાન ધરે છે. ૬.
[ પાંચમા અને છઠ્ઠા શ્લેાકમાં દર્શાવેલ યંત્ર (પદ્મ)નુ' સ્વરૂપ આગળના શ્લેાકામાં દર્શાવેલું છે, જે નીચે પ્રમાણે છે. ]