________________
ક્રૂ સતિકર સ્નાત્ર
૩૨૭
નિવારણ કરવા માટે પ્રગટ છે પ્રભાવ જગતમાં જેને એવા આ શાંતિકર સ્તાત્ર’ ના કઇંક આમ્નાય (વિધિ ) અમેએ વર્ણ વેલ છે, તે કોઇ પણ મિથ્યાત્વીને, અમિનેને, સદાચાર વગરના માણસાને, શૌચાદિ નિત્યકમ નહિ પાળનારાઓને, બાળકાને તેમજ સ્ત્રીઓને ( મ ંદબુદ્ધિ હોવાને લીધે) આપવા નહિ. કેમકે સદાચાર પાળનારાઓને દરેક રીતે આબાદીને આપનાર આ સ્તાત્ર છે,
સાધનાઃ
પર્યુષણુપર્વના અઠ્ઠમ કરી ૧૦૮ વાર સતિકર સંપૂર્ણ ગણવુ એ સાધના કર્યા પછી જ્યારે જરૂર પડે ત્યારે ખીજી અને ત્રીજી ગાથા ૧૦૮ વાર ગણવી, રાગ જ્વરાદિક જાય, આ સ્તંત્ર મહા પ્રભાવિક છે.