________________
૩૨૬
મંત્રાધિરાજ-ચિંતામણિ
દેવાદિ દેષવાળાને તે આ પ્રયોગથી નક્કી સંપૂર્ણ ફાયદો થાય. રેગી માટે એકાંતિક નહિ, આ સર્વ વિધિ પ્રયત્ન સાધ્ય છે.
આ તેત્રના રચનાર અગર સ્મરણ કરનાર જે સ્થળે ઉભા હેય, અગર કેટલાક સમય સુધી સ્થિત રહ્યા હોય ત્યાં દૈવી દેવ તથા મરકી વગેરેના ઉપદ્રવ થાય નહિ.
મિથ્યાત્વી દેવતાઓની પૂજા કરવાથી, પૂજા માટે હિંસા કરવાથી, મિથ્યાત્વીઓનાં સ્તોત્ર ભણવાથી અથવા આ સ્તોત્રના કર્તા આચાર્યની અવજ્ઞા કરવાથી કદાપિ ઉપદ્રવ ઉદ્ભવે તો પણ થોડા સમયમાં નિવૃત્તિ પામે તેવાં થાય, પરંતુ દુખથી અટકાવી શકાય અગર દુસાધ્ય ઉત્પન્ન થાય નહિ. પાટલી અથવા કાંસાના પાત્ર પર લખી પૂજન કરવાથી શુભ ફળ આપે.
કદાચિત કઈ પણ મનુષ્ય આ સ્તોત્રના મંત્રાક્ષરોને કોઈ પણ રીતે જાણીને તેને જાપ કરે અને તેત્ર ભણે નહિ તે તેને ધાર્યા પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય નહિ અને તેત્રને જાપ કરવાથી તુરત ગુણ થાય.
આ તેત્ર ગણવાથી અગર સાંભળવાથી શાકિનીથી ઘેરાએલી વ્યક્તિ મૃત્યુ પામે અથવા તેનાથી મુક્ત થાય.
આ દુષમા નામના પાંચમા આરાના સમયમાં ગ્રંથિવિકાર જ્વરાદિ અને મરકી વગેરેથી લોકોને દુઃખી જેને, ધર્મને આધાર ભૂત શ્રીસંઘના મનુષ્યોની હાની થતી જોઇને ખેદ તથા કરૂણા ઉત્પન્ન થવાથી પરમપૂજ્ય પરમગુરૂ શ્રી સમસુંદરસૂરિની ચરણ કૃપાથી સૂરિમંત્રની સાધના કરતાં પ્રસન્ન થએલા સૂરિમંત્રના અધિછાયક દેવે આપેલા વરદાન વડે શોભતા શ્રી મુનિસુંદરસૂરિએ આ સ્તોત્રની રચના કરી છે.
શ્રી સંઘમાં વ્યાપેલા મરકી વગેરે ઉપદ્રોના નિવારણ માટે સને સર્વદેશમાં રહેલા આરાધક મનુષ્યોનાં મરકી આદિ ઉપકનું
જપ કરે અને રાત્રિના મંત્રાક્ષને મત
પ્રમાણે ફળની