________________
૩૧૮
મંત્રાધિરાજ-ચિંતમાણિ
षोडशविद्यादेवीनां पूजा विधेया। भुवण० इति यंत्रपूजा । तथा यंत्र स्थाप्य ॐ ह्रीं श्री अर्ह असिआउसा १२५०० जापः, षोडशविद्यादेवी पूजायां नमः इति ॥ ભાવાર્થ
% દુદું. આ મંત્રથી મંત્રી ૧૦૮ પુષ્પથી યંત્રની સ્થાપના કરવી. ૩૪ રખિ પ્રમુખ ૧૬ વિદ્યાદેવીઓની પૂજા કરવી. ૩૪ અવાવરેં ગાથાથી યંત્ર પૂજા કરવી, તથા યંત્ર સ્થાપન કરીને ૐ હ્રીં શ્રીં મર્હ મલિગાવા નો ૧૨૫૦૦ જાપ કર. સોળ વિદ્યાદેવીઓની પૂજામાં નમઃ શબ્દ કહે. યંત્ર. ૬૩–
ॐ हरहुंहः सरसुंसः ॐ असिआउसा क्षयूं उग्यूं मायूं हम्ल्यू. सम्व्यूं नमः । अष्टोत्तरशतं पुष्पैः यंत्रं स्थाप्य ॐ असिआउसा १२००० जाप्य षोडशविद्यादेवी पूजायां नमः अनया युक्त्या ॐ भवण० इति यंत्रे जापं १०८ एषां दोषाणां निग्रहाय यंत्र पूजा। तथा मंत्र भण्य भण्य पुष्प १०८ यंत्रः संस्थाप्यः । पूर्व सेवा लिख्यते ॐ क्रीं ह्रीं श्री अर्ह श्री असिआउसा नमः अनेन मंत्रण जाप्य १२००० तथा भवण० गाथा मंत्रेण दशांश होमः इति समाप्तं ॥ ભાવાર્થ –
૩૪ હજુંઃ આ મંત્રથી ૧૦૮ પુષ્પ મંત્રી યંત્રની સ્થાપના કરવી. ૩૪ માસા મંત્રને ૧૨૦૦૦ જાપ કરવો. સેળ વિદ્યાદેવીઓની પૂજા કરતી વખતે નમઃ શબ્દ કહેવો. આજ પ્રમાણે ૩૪ મવડું ગાથાને જા૫ ૧૦૮ વખત કરવો. દેવાદિ દોષ ટાળવા માટે યંત્રની પૂજા કરવી. તથા મંત્ર ભણી ભણીને ૧૦૮ પુષ્પથી યંત્રની સ્થાપના કરવી. પૂર્વ સેવા –
૩% # હ્રીં શ્રીં મર્દશ્રી મસિમાડા નમ: આ મંત્રથી ૧૨૦૦૦ જાપ કીજે. તથા ૩૪ મવાવ આ ગાથાના મંત્ર વડે દશાંશ હોમ કરે.