________________
કાર
મંત્રાધિરાજ-ચિ'તામણિ ’
ટળે. અને થાળીમાં લખી પીવાથી શીતળા ( માતા ) ના ઉપદ્રવ
શાંત થાય.
યંત્ર. —
सत्तरिसयं यंत्रं सर्वकार्येषु सुख उपजीयवं ॥
ભાવાઃ
આ ૧૭૦ ના યંત્રથી સવ કાર્યોંમાં સુખ ઉપજે.
યંત્ર. પર~~
इदं सप्ततिशतं यंत्रं प्रधानवंदनेन स्थाल्यां लिखित्वा जातिलेखिन्या अष्टोत्तरशतं पुष्पैः संपूज्य ततः स्थाली प्रक्षाल्य पानीयं सप्तदिनानि पिबेत् सर्वदोषा यांति तं संहरति । पट्टे भक्त्या पुष्पादिभिः संपूज्यः सकलदूषितोपद्रवं राज्यादिभयं च प्रशमयति सर्वजनानुरागं च करोति । नवमं यंत्रविधिः संपूर्णम् ॥
ભાવાર્થ:
આ ૧૭૦ના યંત્ર ઉત્તમ ચંદનથી જાઇની ફલમથી થાળીમાં લખી ૧૦૮ પુષ્પથી પૂજિ તે થાળી પખાલીને પાણી છ સાત દિવસ સુધી પીવાથી સદાષાને નાશ થાય. પાટલા ઉપર લખી ભક્તિપૂર્વક પુષ્પાદિથી પૂજન કરવાથી સર્વ પ્રકારના દુષ્ટ ઉપદ્રવેા, રાજ્ય વગેરેના ભયની શાંતિ કરે, ( અને ) સ લેાકને અનુરાગી બનાવે. યંત્ર. ૧૩
यंत्रमिदं गृहे चतसृषु भित्तिषु लिखेत् सर्वचौरभयं हरति । ભાવાઃ—
આ યંત્ર ધેર ચારે દિશાની ભિંતે લખવાથી ચેારના ભયનુ નિવારણ કરે છે.
ત્ર. ૫૪—
पणवीसा य असिभा पनरस पन्नास जिणवर समूहो । नासेउ सयलदुरिअं भवियाणं भक्तिजुत्ताणं ॥ १