________________
તિજયપહર સ્તોત્ર :
યંત્ર, ૪૯–
सत्तरिसयं जिणाणं षोडश विद्यादेव्याः बीजाक्षरसमन्विता मूलमंत्रण सत्तरिसय जापः पुष्प १७० सुगंधि पुष्पैः षोडशदेव्याः पुष्प १६ हरहुंहः पुष्प १६ क्षिप ॐ स्वाहा पुष्प ५ मध्ये पुष्प ६ बीजाक्षर मयूँ क्षों १ पुष्प ३ चतुष्कोणे यक्ष ४ पुष्प अंबिकाशासनदेवी पुष्प २ ॐ ह्रां ह्रीं हूँ ह्रौं ह्रः पुष्प ६ एवं पुष्प ६ २२८ भूर्जपत्रेषु वा पट्टे लिखित्वा पूजनीयं गृहे संपदा सर्वो करोति । कुङ्कुमकर्पूरकस्तुरीकायाः सुरभिद्रव्यैः लिख्यते मध्ये फलं प्रयोज्यं सफलो भवति ।
___-इति षष्ठ सप्ततिशतं यंत्रं । रक्षायंत्रं । सत्यं ॥ ભાવાર્થ –
૧૬ વિદ્યાદેવી અને બીજાક્ષર યુક્ત ૧૭૦ ને યંત્ર ભાજપત્ર અથવા પાટલા ઉપર, કંકુ, કપૂર અને કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યોથી લખો. પછી મૂળ મંત્રથી ૧૭૦ જિનેશ્વરો ૧૭૦ પુષ્પથી, ૧૬ વિદ્યાદેવીઓ ૧૬ પુષ્પથી, હરહુંહ: ૧૬ પુષ્પથી, ક્ષિા સ્વાહા ૫ પુષ્પથી, મધ્ય પ્રદેશ ૬ પુષ્પથી, બીજાક્ષર ફ્રેન્ચે ક્ષ ૧ પુષ્પ ૩, ચારખુણે યક્ષ ૪ પુષ્પ ૪ થી, અંબિકા શાસનદેવી ૨ પુષ્પથી, ઉઝ હ્રીં હ્રીં હૂં હ્રીં હ્ર: ૬ પુષ્પથી, આ પ્રમાણે ૨૨૮ પુષ્પથી હરહમેશ [યંત્રની ] પૂજા કરે તે સર્વ સંપદાની પ્રાપ્તિ થાય. સફળ થાય. આ રક્ષા મંત્ર છે. યંત્ર, ૫૦—
गोरोचनादिना लिखित्वा कटयां बध्यते सर्वज्वरप्रहपिशाचादि शाकिन्यादि दोषं नाशयति । स्थाले लिखित्वा पिबेत् शीतलिकां नाशयति । ભાવાર્થ
ગેરચંદનાદિ સુગંધી દ્રવ્યથી લખી કમ્મરે બાંધવામાં આવે તો સર્વ પ્રકારના તાવ, ગ્રહ, પિશાચ, શાકિની આદિના દોષ