________________
મંત્રાધિરાજ-ચિંતામણિ
વંદન-નમસ્કાર કરી આશિર્વાદ મેળવી ગુરૂ પાસે [તે સ્ત્રીએ ] રક્ષા કરાવવી. ગુરૂ] ૩૪ મવવિઆ ગાથાથી રક્ષા કરે. પછી સ્ત્રી ગુરૂ પાસે વાંછિતની યાચના કરે. ત્યારપછી સૂર્યોદય સમયે શયનગૃહમાં પ્રવેશ કરે અને ત્યાં (પિતાના પતિ સાથે) સ્વેચ્છાપૂર્વક સંભગાદિકમાં પ્રવૃત્ત થાય. તે ત્રણ દિવસ પતિ-પત્નિએ અમૃતાહાર (દુધ, સાકર, ઘી અને ઘઉં વગેરે સાત્વિક આહાર) કરે પુત્ર પ્રાપ્તિ થાય દેવ, ક્ષેત્રપાળ વગેરેના સર્વ દોષ તથા વાત, પિત્ત, કફાદિકથી ઉદ્ભવેલા તમામ રેગ શાંત થાય. સંતતિ પ્રાપ્ત થાય. આ ત્રીજો યંત્ર સત્ય છે. સંદેહ નથી. યંત્ર. ૭
चतुर्थयंत्रविधिलिख्यते।
ॐ मंजुरवं मंजुघोष हन हन दह दह पच पच मथ मथ क्रीड कीड प्रस्कंद प्रस्कंद विध्वंसय विध्वंसय सर्वदोषान् विनाशय विनाशय सर्वभूतान् विमर्दय विमईय हूं त्रिलोकाधिपतये हूं फट् स्वाहा ।
सप्ततिशतयंत्रं सर्वदोषाणां नाशनं जिनमातृनामसहितं श्वेतद्रव्येलिख्यते श्वतपुष्पैः प्रपूज्यते मंत्रो जध्यते सर्वदोषनाशनं ।
-ચતુર્થઘંત્રવિધિઃ સમાતઃ | ભાવાર્થ –
૧૭૦ ને યંત્ર જિનેશ્વરદેવની માતાઓનાં નામ સહિત વેતન દ્રવ્યથી લખી તપુષ્પથી પૂજિને મંત્ર જપિએ તો સર્વ દેશને નાશ થાય. યંત્ર, ૪૮–
पंचमं यंत्रं लिखित्वा गृहे पूज्यते शांतिर्भवति । सत्यं निःसंदेहः॥ ભાવાર્થ
આ યંત્ર લખી ઘરે પૂજિએ તો શાંતિ થાય. સત્ય છે; એમાં સંદેહ રાખવા જેવું નથી.