________________
તિજ્યપહુન્ન સ્તોત્ર
૩૦૯
कृत्या सापि भर्ता एकवर्णीगोदुग्धमानयेत् तत्र स्नानगृहे नीत्वा स्वयमानिस्मपत्तेः संन्यासावद्दिग् रूप्यमयं यंत्रं प्रक्षाल्य कच्चोलके प्रक्षाल्य पल १ प्रमाणं दुग्धं पूर्वाभिमुखीभूय उर्वं पिबति ततो मुखशुद्धिः तांबूलादि गृहित्वा पवित्र अद्भूत शृंगारं कृत्वा अन्यमुखं नावलोकयंति देवालयं गत्वा देवानां देवान् गोत्रदेवतां दीप धूपं पूजयित्वा तत्र मंत्रिणं गुरुं नमस्कृत्य आशिदिं गृहित्वा तत्र गुरुणा रक्षा कारयेत् ॐ भवण० एतद्गाथया रक्षा कार्या । सा स्त्री देवगुरुपुरो वांछितं वाचयित्वा पश्चात् सूर्योदये शयनगृहे प्रविशति तत्रैव स्वेच्छायां संभोगो कार्यः । तानि त्रिणी अपि दिनानि ते दंपतीभ्यां अमृताहारो विधेयः । तस्याः पुत्रप्राप्तिः । सर्वदोषा वातपित्तજામવા પ્રાન્તિ
-इति तृतीययंत्रविधिः- संततिफलप्रदं समाप्तं सत्यमिदं निःसंदेहः ॥श्री॥ ભાવાર્થ –
સ્ત્રીને રજોદર્શન થયા બાદ શ્રીપર્ણના પાટલા ઉપર ચંદન, કપૂરના મિશ્રણથી જાઈની કલમથી બહત સપ્તતિશત યંત્ર લખી પવિત્ર અંગવાળો મંત્રી (મંત્રવાદી) તેને ઘેર જઈ ઉપવાસ, બ્રહ્મચર્ય, ભૂમિશયનાદિ પૂર્વક ત્રણ દિવસ સુધી વેત સુગંધી પુષ્પથી હરહમેશ ૧૦૦૮ જાપ કરે, ત્રિકાળ અષ્ટપ્રકારી પૂજા કરે પછી ક8 કરનારા આ ગાથા મંત્રનો જાપ કરે, જાપ સમાપ્ત કરી ત્રીજે દિવસે રાત્રે, રાતની પાછળની ચાર ઘડી બાકી રહે તે સમયે તે સ્ત્રીને ગુપ્તગૃહે (કોઈ દેખી ન શકે તેવી જગ્યાએ) સ્નાન કરાવી, છુટા કેશે કંઈ પણ આચ્છાદન વગર (નગ્નાવસ્થામાં) ઊભી રાખી તેના પતિ પાસે એકવણું ગાયનું દૂધ મંગાવી તે રૂમય યંત્રને પખાલીને વાટકીમાં ૧ પલ પ્રમાણુ દૂધ પૂર્વ દિશા સન્મુખ ઊભી રાખીને પીવડાવવું. પછી મુખ વગેરે શુદ્ધ કરી તાંબૂલાદિ ( પાન વગેરે) લઈ બીજા કેઈનું પણ મુખ જોયા વગર શ્રેષ્ઠ શગાર કરી (વસ્ત્રાભૂષણ પહેરી) જિનમંદિરમાં જઈ જિનેશ્વર દેવ તેમજ ગોત્રદેવતાની ધૂપ, દીપ આદિથી પૂજા કરી, મંત્ર આપનાર ગુરૂ વગેરેને