SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ 'तिस्यपटुक्त स्तोत्र 313 · विसा पणयाला विय तीसा पन्नत्तरी जिणवरिंदा । . कम्मरयविप्पमुक्का झायह एए पयत्तेणं ॥२॥ सत्तरि पणतीसा वि य सट्ठी पंचव जिणगणो एसो । जो झाएइ पइट्ठो सो मुच्चइ सयलदुरिएहिं ॥३॥ पणपन्ना य दसेव य पन्नही तह य चेव चालीसा। अकोहे य तित्थयरा सोलस कुठेहिं झापह ॥४॥ पंचदसकम्मभूमिसु उप्पन्नं सत्तरि जिणाण सयं । विविहरयणाइवनो-वसोहि हरउ दुरियाई ॥५॥ कम्मयखित्तुप्पन्ने तित्थयरे लोगसामिणो इहई । तिविहंमि उ कालजुए सव्वं तिविहेण वंदामि ॥६॥ काऊणं सुहं ज्झाणं देवगुरूपूयणं सुहमुहुत्तेणं । कुङ्कुमरोयणकप्पूरेण य लिह चकं तु ॥७॥ न य पहवंति पिसाया साइणि नहु चोरगाइ दुट्टवेयाला । · अन्नेय दुदृसत्ता एयाए धरिज्जमाणीय ॥८॥ सावार्थ: ૨૫, ૮૦, ૧૫ અને ૫૦ જિનેશ્વરને સમૂહ ભક્તિ યુકત ભવિક જનના સર્વ પાપનો નાશ કરે. ૧ ૨૦, ૪૫, ૩૦ અને ૭૫ એ કર્મ રજથી મુક્ત થએલા જિનેશ્વર દેવાનું પ્રયત્નપૂર્વક ધ્યાન કરીએ. ૨ ૭૦, ૩૫, ૬ અને ૫ એ જિન સમૂહનું જે મનુષ્ય હર્ષ પૂર્વક ધ્યાન કરે છે તે [ મનુષ્ય ] સર્વ પાપથી મુક્ત થાય છે. ૩ ૫૫, ૧૦, ૫ અને ૪૦ એ ક્રોધ રહિત જિનેશ્વરનું ૧૬ ખાનામાં ધ્યાન કરવું. ૪ પંદર કર્મભૂમિમાં (પ ભરત, ૫ અરવત અને ૫ મહાવિદેહમાં) ઉત્પન્ન થએલા અને વિવિધ રત્નના જેવા વર્ણથી શોભિત
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy