________________
૯૮
મંત્રાધિરાજ ચિંતામણિ
સ્વાહા । આ પૂજા મંત્રના ૧૦૦૦૦ દસ હજાર જાપ કરવા, પછી શાક, પિન્યાક, કદાદિ, સર્વધાન્ય, શુભળ, દહિં અને પકવાન્ત વગેરેના નૈવેદ્યથી તથા બિલ અને દીપ દાન કરવાથી વિદ્યા સિદ્ધ થાય. શરીરમાં સ્પંદન થાય અને નાડીઓના હલન ચલનથી એધ થાય. ઈંડા, પિંગલા અને સુષુમ્ગા એમ ત્રણ નાડી છે. આ ત્રણે અનુક્રમે સ્ત્રી, પુરુષ અને નપુંસક સત્તાવાળી છે. એમના પ્રવાહથી સાષ્ય તથા અસાજ્યનું જ્ઞાન થાય, આ નાડીઓની ૨૧ વના છે.
યંત્ર, ૨૮—
૧૬ પાંખડીયા કમળાકૃતિવાળુ ચિત્રકાવ્ય છે. યંત્ર ર—પ્રતમાં વિધિ નથી.
ચત્ર, ૩૦~
આ યંત્ર પ્રભુ પાર્શ્વનાથના પૂજાવિધાનથી સકલ્યાણકારક થાય છે અને જિનેશ્વરના ચરણારવિંદની માર્કક ભક્તિ વગરના જીવાને નિષ્ફળ નીવડે છે.
આ યંત્ર કકુ, ગેરાચન વડે સાનાની લેખિનીથી ભાજપત્ર પર લખી ઘી અને મધમાં સ્થાપન કરે તે શત્રુવના નાશ કરે.
આ યંત્ર હું અને ર્ શબ્દથી રહિત અમાવસ્યા અથવા મગળવારના દિવસે સ્મશાનના વસ્ત્રઉપર વિષ, રૂધિર અને (સ્મશાનના) અંગારાથી લખી અગ્નિએ તપાવે અગર શત્રુના ઘરે નાંખે તે તે શત્રુના કુલને નાશ કરે.
આ યંત્ર રાજ, અગ્નિ, પિશાચ, સિંહ, ચાર, હાથી, દુષ્ટ વિષ, શાકિની અને શત્રુ વા નાશ કરનાર છે.
ત્ર. શ્—
આ યંત્ર કળશ ઉપર, હાથે અથવા દંડ ઉપર સ્થાપન કરવાથી સર્વ પ્રકારના વિષને દૂર કરે છે.