________________
“શ્રીધરણેન્દ્ર સ્તોત્ર
૨૯૭
કરી, પવિત્ર થઈ, શ્રી પાર્શ્વપ્રભુની પૂજા કરી, પિતાની શક્તિ અનુસાર બલિ વગેરે મૂકીને પરમેષ્ઠિસ્તવના અક્ષરેથી આત્મરક્ષા કરીએ. ૧ નાભિ, ૨ મુખ, ૩ નેત્ર, ૪ મસ્તક અને પ દિશાઓમાં કાર યુક્ત શ્રી પાર્શ્વનાથને ન્યાસ કરવો. પછી ૨૮ અંશથી માતંગિની વિદ્યા લખીએ. તેને ૧૦૦૮ જાઈના ફૂલથી જપિએ, પછી પાર્શ્વપ્રભુને તથા સાધુઓને ભક્તિભાવથી પૂજિ વંદન નમસ્કાર કરી યંત્રને ભુજાએ ધારણ કરવાથી સિદ્ધ થાય. આ યંત્ર સિદ્ધ થયા થકે શાંતિના અભિલાષિઓને શાંતિ આપનાર, પુષ્ટિના અભિલાષિએને પુષ્ટિનો દેનાર, ધનની આકાંક્ષાવાળાઓને ધન આપનાર, પુત્રની પ્રાપ્તિ માટે ઝંખનારાએને પુત્ર આપનાર છે. શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કરવાથી આ યંત્ર સર્વ સૌભાગ્યને દેનાર, દરેક ઉપદ્રવોનો નાશ કરનાર અને સર્વ પાપનો નાશ કરનાર થાય છે. યંત્ર, રપ-પ્રતમાં વિધિ નથી. યંત્ર, ૨૬–
નાગોના હૃદય સમાન શ્રી પાર્શ્વનાથપ્રભુને કાળાદિ ભેદાનુસાર પુષ્પ, દીપ, વિલેપનાદિથી પૂજન કરીને વિચિત્ર પ્રકારના ૧૦૮ પુષ્પોથી જાપ કરીયે, સિદ્ધ થએલો મંત્ર ગરૂડની પેઠે વિષનો નાશ કરે છે. [ તે પુરુષ ] દરેક નાગ જાતિ સાથે ક્રીડા કરી શકે છે. સર્વ પ્રાણીએના ભયને દૂર કરે છે.
જે માણસ કમળપત્ર પર રહેલા નાગેને ધારણ કરે છે, તેને શાકિનીનો ભય થાય નહિ અને દાહવર વગેરેની શાન્તિ થાય. યંત્ર, ર૭–
૩૪ પાર્શ્વનાથ હું સ્વદા આ મંત્રના હુંકારનો નાગાત્મક જલ વડે હાથ ઉપર વિન્યાસ કરવાથી વિષનો નાશ કરે.
(સ્નાન કરી) પવિત્ર થઈ, પુષ્પ, ધૂપ, વિલેપનાદિવડે શ્રી પાર્શ્વનાથની પૂજા કરી તેમના સન્મુખ ૐ હૈં ત્યાહાપક્ષમ યુદ ૩ ૩૪