________________
શ્રી ધરણારગેન્દ્ર (પાર્શ્વનાથ) સ્તોત્ર'ના
ચંગેની વિધિ.
યંત્ર, રર- આ યંત્ર કંકુ, ગેરેચન વગેરે સુગંધી દ્રવ્યથી લખી જે પુરૂષ પોતાની વામણુજાએ ધારણ કરે તે લોકોને વલ્લભ અને લક્ષ્મી સંપન્ન થાય.
આ યંત્રને ધારણ કરવાથી પુત્રહીન પુત્ર પામે, પુત્ર થઈને જીવતા ન હોય તેની સંતતિ દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરે, અને દુર્ભાગ હેય તે સુભગ બને. - આ યંત્રને ધારણ કરનારને ખાધેલું વિષ પરાભવ ન કરે, લતા. (એક જાતને રોગ ),ફડા તથા ભૂત વગેરે પાસે પણ ન આવે અને આ યંત્રના સ્મરણ માત્રથી સજજન પુરુષોનું પાપ પણ નાશ
પામે.
આ યંત્રને બંને હાથમાં સ્થાપીને ડાબે હાથ પછાડીને હૈ દૂર હું ઃ ઉચ્ચાર કરવાથી જરાવારમાં વિષને નાશ થાય.
વિશેષ નોંધ –બે પડવાળા ભેજપત્ર પર આ વિદ્યા લખવી. યંત્ર, ર૩
- આ યંત્રને જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાથી શત્રનું મારણ, સ્તંભન, ઉચ્ચાટન, મેહન તેમજ વિદ્વેષણ પણ થાય છે. યંત્ર, ૨૪–
ઉત્તમ દિવસે, ઉત્તમ નક્ષત્ર અને ઉત્તમ ચોઘડીએ શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા આગળ શ્વેતવસ્ત્ર પહેરી, જેતપુષ્પ, સ્નાન વિલેપનાદિ