________________
શ્રીનમિઉણ સ્તોત્ર
૨૯૫
યંત્ર, ૧૯- આ યંત્ર કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી લખી જિનેન્દ્રાસ á જવી હંસઃ હર ઘર વાણા આ મંત્રથી ૧૦૮ વાર મંત્રેલા સુગંધીદાર ત ૧૦૮ પુષ્પથી પૂજન કરી જમણી ભુજાએ ધારણ કરવાથી શાંતિદાયક, પુષ્ટિદાયક થાય અને સર્વભયનું નિવારણ કરે. યંત્ર. ૨૦–
કંકુ વગેરે સુગંધી દ્રવ્યથી લખી આ યંત્રનું ૧૦૮ ઉત્તમ પુષ્પો વડે પૂજન કરવાથી સર્વત્ર જય આપનાર થાય. દરેકે દરેક પુષ્પને મૂળમંત્રથી મંત્રીને પૂજન કરવું જોઈએ. યંત્ર. ૨૧
આ યંત્રની વિધિ ટીકામાં નથી, પરંતુ અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારની પ્રતના અંતભાગમાં આ યંત્રની આકૃતિ ગીતરેલી હોવાથી ઉપયોગી ધારીને અન્ને છપાવો ઉચિત ધાર્યો છે; પરંતુ યંત્રમાં ઉપયોગમાં લેવામાં આવેલ જૈ શબ્દ, લક્ષ્મી બીજ હવાથી આ યંત્ર લક્ષ્મી પ્રાપ્તિ માટે હશે એમ મારું માનવું છે.
–સારાભાઈ નવાબ.