________________
૨૯૪
ત્રાધિરાજ-ચિંતામણિ
-
-
-
યંત્ર. ૧૫
આ યંત્રને કંકુ વગેરે સુગંધી દ્રવ્યથી [ભાજપત્ર પર] લખીએ [[લખીને જમણી ભૂજાએ બાંધીએ ] તે સંગ્રામમાં, રાજદરબારમાં
અને માર્ગમાં સર્વ પ્રકારના ભયથી રક્ષા કરે. સાધન વિધિ –
સૌથી પહેલાં નો હૌ હું ગતિ ના આ મંત્રને જા૫ ૧૨૦૦૦ વાર કરવો. સિદ્ધ થાય. સિદ્ધ થયા પછી આ મંત્રથી ૧૦૮ પુષ્પ મંત્રી યંત્રની પૂજા કરવી (પૂજા કરી યંત્ર પાસે રાખવાથી સર્વ કાર્યમાં રક્ષા કરે. યંત્ર. ૧૬
- કંકુ, ગેચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી ભાજપત્ર પર લખી યંત્રને ભુજાએ ધારણ કરવાથી હાથીના ભયને નાશ થાય. યંત્ર, ૧૭–
આ યંત્ર સુગંધી દ્રવ્યથી લખીને હૂં ચું પાશ્વનાથાય સ્વાહા ! આ મંત્રથી મંત્રી ૩૦૦૮ ત્રણહજારને આઠ પુષ્પથી પૂજા કરીએ, પછી (પિતાની) ભુજાએ બાંધીએ તો શસ્ત્રભય થાય નહિ. તેમાં કોઈ જાતને સદેહ નથી.
અથવા પૂર્વોક્ત મંત્ર મંત્રીને પારે ચડાવેલી કેડીની ગોળી બનાવી ધારણ કરે તે યુદ્ધમાં શસ્ત્રના ભયથી મુક્ત રહે.
અથવા કડવી તુંબડીનું મૂળ દીવાળીની સાંજે નગ્ન થઈ ગ્રહણ કરે પછી લેહ વેષ્ટિત કરી મુખે રાખે તો યુદ્ધમાં શસ્ત્ર ભય હરે. યંત્ર, ૧૮-~
આ યંત્ર સુગંધી દ્રવ્યથી લખી ૩૪ હ છ મë નમિઝા પણ વિસર વરુ બિન નિ હૈં શ્રી નમ: વાદા ! આ મૂળ મંત્રથી પૂજિએ તે સર્વભયથી રક્ષા થાય.