________________
૧૪
ચીનત્તોરણ
[૩ધમષસૂરિ
શતાબ્દીના જ હોવાનું સિદ્ધ થાય છે. કારણ કે દિગંબર સંપ્રદાયમાં આવાં નામે બહુ પ્રાચીનકાળમાં અપાતાં નહતાં. વિશેષ માટે જુઓ ઈતિહાસપ્રેમી મુનિશ્રી કલ્યાઃ કૃત પ્રભાવ ચ૦ પ્ર. પર્યાચના.
૩ ધર્મજોષસૂરિ. श्रीमानतुङ्ग शिष्येण धर्मघोषेण सरिणा। रचितोऽनघकल्पोऽयं चिन्तामणि जगत्प्रभोः ॥ १७ ॥
અહિં પૃષ્ઠ ૩૪ ઉપર મુદ્રિત શ્રી ચિંતામણિકલ્પને અંતે માત્ર આ પ્રમાણે ઉલેખ હોવાથી કર્તા કયા સમયમાં અને કયા ગચ્છમાં થયા તેને નિર્ણય કરે અશક્ય છે, કારણ કે ઉપકત માનતુંગસૂરિ ઉપરાંત તે નામના બીજા પણ આચાર્યો થયા છે. જેમકે –
૧ સં. ૧૩૩૩માં શ્રેયાંસ ચરિત્રના કર્તા. ૨ પરિગ્રહપ્રમાણુના રચયિતા. (પી.. પરિ. ૧, પૃષ્ઠ. ૯૪) ૩ વટ-વડગચ્છના સર્વદેવસૂરિ જયસિંહ-ચંદ્રપ્રભ-ધર્મષ-શીલગુણસૂરિ શિષ્ય. સં. માં જયંતી પ્રશ્નોત્તરસંગ્રહના રચયિતા. એમના જ શિષ્ય મલયપ્રત્યે સં. ૧૨૬૦માં ઉપરોકત જયંતી પ્રશ્નોત્તર પર સિદ્ધ જયંતી વૃત્તિ રચી (પી. ૩, ૩૭) અને તે પ્રાગવાટજ્ઞાતીય પ્રષ્ટિ ધવલ મરૂની પુત્રી નાઉ નામની શ્રાવિકાએ સં. ૧૨૬૧ આધિન વદિ ૭ રવી પુષ્ય નક્ષત્રે શુભયોગે અણહિલપુર પાટણમાં આત્મશ્રેયાર્થે પંડિત મુંજાલ પાસે મુકુંશિકા સ્થાને લખાવીને અજિતપ્રભસૂરિને સમર્પિત કરી. (પી. ૩, ૪૫ તથા શાંતિ. સા. સં. ખંભાત ).
૪ અંચલગચ્છીય મહેંદ્રપ્રભસૂરિના શિષ્ય જયશેખરસૂરિએ સં. ૧૪૩૬માં રચેલી ઉપદેશ ચિંતામણુની ટીકાના લેખક (તેમના ગુરૂબંધુ અને સતીર્થ). તથા ચંદ્રકુળના માનદેવસૂરિના વંશમાં ત્રીજે ચોથે માટે માનતુંગસૂરિનું નામ હર વખતે દેખાય છે. જુઓ શાં. જ્ઞા. ભ. ખંભાતમાં યોગશાસ્ત્ર પજ્ઞ વૃત્તિની પ્રતની પુપિકા (પ્રશ. પૃ. ૫)