________________
ભત્રાધિરાજ-ચિંતામણિ ’
૨૯૨
યંત્ર પ—
આ યંત્રની પાના ૧૬ ઉપર ટીકામાં બતાવેલા ગતિ ! *મંત્રથી પૂજા કરીને પેાતાની ભુજાએ ધારણ કરવાથી ( ક્રાઇ રોગ વિશેષ ) શીતળા, લૂક, ફાડા (વાના) અને દાઢની પીડાના નાશ થાય છે.
વાલાગ ભ દાંત તથા
યંત્ર. ૬ થી ૧૦ સુધી—
આ પાંચે યંત્રો કંકુ, ગારુચંદન વગેરે સુગધી યૈાથી ભાજપત્ર પર લખી, કુંવારી કન્યાએ કાંતેલા સુતરથી વીંટાળી ગળે અથવા ભુજાએ ધારણ કરવાથી અનુક્રમે—અપમૃત્યુ (અકાળે મરણ) ૬ યંત્ર, જ્વર (તાવ) છ યંત્ર, અપસ્માર (ગાંડપણ ) ૮ યંત્ર, ભૂત, પ્રેત ૯ યંત્ર, તથા પિશાચ ૧૦ યંત્ર-ઉપરના ઉપદ્રવેાથી બચાવ થાય છે. સાધન વિધિ:
સૌથી પહેલાં ૐ હૌં શ્રી માવતે પાર્શ્વનાથાય આ મંત્રને જમણા હાથે ૧૦૦૦૦ દશહજાર જાપ કરવા, ત્યારપછી આ મંત્ર મંત્રી ૧૦૮ પુષ્પાથી યંત્રની પૂજા કરવી.
યંત્ર. ૧૧
આ યંત્ર હરતાલ મિશ્રિત ક' વગેરે સુગધી દ્રવ્યાથી લખી ૧૦૦૮ પુષ્પોથી પૂજી, નૈવેદ્ય મુકી પોતાની પાસે વહાણુ, આગબોટ વગેરેમાં જલની મુસાફેરી કરતી વખતે રાખવાથી જળને ભય થાય નહિ. તે વાત નિઃસદ્દે સત્ય માનવી.
જ્યાં મત્રથી પૂજા કરવાની લખો હાય અને તેની સ ંખ્યા દર્શાવવામાં ન આવી હેાય ત્યાં સામાન્યપણે ૧૦૮ની સખ્યા જાણવી.
—સારાભાઈ નવાબ.