SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બાહુ સ્વામી] પ્રસ્તાવના. ૬ "પ્રજ્ઞપ્તિ નિયુÖક્તિ. ૧ ૧ ૭ ઋષિભાષિતનિયુકિત મૂળ પણ પેતે રચેલું અને નિયુકિત પણ પેતે રચી છે. ૮ વ્યવહારસૂત્ર નિયુક્તિ ૯ બૃહત્કલ્પસૂત્ર નિયુકિત ૧૦ દશાશ્રુતસ્કંધ ૨ ૧૧ પિંડ નિયુĆકિત.૧૩ ૧૨ સંસકતક નિયુÖક્તિ. ૧૩ એનિયુક્તિ. ૧૪ ભદ્રબાહુ સંહિતા.૧૪ ૧૫ નવગ્રહશાંતિસ્તત્ર.૧પ ૧૬ દ્વાદશ ભાવજન્મ પ્રદીપ, ૧૬ ૧૧. આ નિયુક્તિ અત્યારે ઉપલબ્ધ નથી. જુએ નિમ્નલિખિત ઉલ્લેખ~~~ अस्या निर्युक्तिरभूत पूर्व श्रीभद्रबाहुसूरिकृता । कलिदोषात् साऽनेशत् व्याचक्षे केवलं सूत्रम् ॥ -~-~મલયગિરિષ્કૃતા સૂર્યપ્રપ્તિવૃત્તિ. ૧૨. પંજાબમાં આવેલા ફગવાડા ગામમાં યતિજીના જ્ઞાનભડારમાં સંપૂર્ણ પ્રાચીન પ્રતિ છે. હાલમાં મંગલનિમિત્તે પર્યુષણપ માં વંચાય છે તે કલ્પસૂત્ર આ ગ્રંથનું આઠમું અધ્યયન છે. १३ येनैषा पिण्डनिर्युक्तिर्युक्तिरम्या विनिर्मिता । द्वादशाङ्गविदे तस्मै नमः श्रीभद्रबाहवे ॥ ( ભટ્ટ —મલયગિરિષ્કૃતા પિ ́ડનિયુક્તિવૃત્તિ. ૧૪. ૧૫. આ બન્ને ગ્રંથા માટે નિશ્ચય નથી. હાલમાં જે આનુસંહિતા ' એ નામનું પુસ્તક છપાયું છે તે આ ભાહુકૃત નથી. ૧૬. આ ગ્રંથ સંસ્કૃત પદ્મબંધ છે. એને ત્રુટક ભાગ અમારા જોવામાં આવેલા છે.
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy