________________
શ્રીરૈનાતો [૧ શ્રી ભદ્રરિત્તિ નામને છે. તેમાં તેને રચના કાળ શાકે ૪૨૭ જણાવેલ છે. જુઓ નિમ્નલિખિત આર્યા– રષ્યિવેર (ર૭) સિંહણં પારકાનાથ ત્રિશુરાણી अर्धास्तिमिते भानौ यवनपुरे सौम्यदिवसाद्ये ॥
વરાહમિહરને સમય ઈસ્વીસનના છઠ્ઠા સૈકાને છે (૫૦૫– પ૮૫ સુધીમાં) તેથી બીજા ભદ્રબાહુને સમય પણ છઠ્ઠો સંકે નિર્વિવાદ સિદ્ધ થાય છે અને
'तेहिं नाणबलेण वराहमिहरवंतरस्स दुच्चिट्ठियं नाऊण सिरिपाससामिणो 'उवसग्गहरं' थवणं काऊण संघकए હિ .”
-સંઘતિલકકૃતા સમ્યકત્વસતિકાવૃત્તિ (સં. ૧૪૨) ઈત્યાદિ વૃત્તાંત ધ્યાનમાં લઈએ તે ઉવસગ્ગહં સ્તોત્રના પ્રણેતા આજ ભદ્રબાહુ સ્વામી નિશ્ચિત થાય છે.
એમના રચેલા ગ્રંથો– ૧ આવશ્યક નિર્યુક્તિ.૧૦ ૨ દશવૈકાલિક , ૩ ઉત્તરાધ્યયન , ૪ આચારાંગ ૫ સૂત્રકૃતાંગ
૧૦. આ નિર્યુક્તિઓનાં નામ ગ્રંથકાર પિતે આ પ્રમાણે જણાવે છે—
आचस्लयस्त दसकालियस्स तह उत्तरक्षमायारे । सूयगडे निज्जुत्ति घोच्छामि तहा दसाणं च ॥ कप्पस्ल य निज्जुति घवहारस्त य परमनिउणस्त । सूरियपण्णत्तोए चोच्छ इसिभालियाणं च ।
–આવશ્ય.નિ. ગા. ૮૨-૮૩