________________
બહુ સ્વામી ]
પ્રસ્તાવના.
ભવિષ્યમાં થનાર માટે · અમુક વર્ષે અમુક થયેા. એવા પ્રયાગ કરે નહી, માટે નિયુક્તિકાર શ્રીભદ્રબાહુના સમય વીનિર્વાણુ ખાદ ૧૭૦મે વર્ષે હાઈ શકે નહી.
>
の
શ્રીસંઘતિલકસૂરિષ્કૃત સમ્યકત્વસમ્રુતિકાવૃત્તિ,૭ વગેરે શ્વેતાંબર ગ્રંથામાં શ્રીભદ્રબાહુને પ્રખર જ્યાતિષી વરાહમિહરના ભાઈ તરીક વવેલા છે. વરાહમિહરના રચેલા ચાર ગ્રંથા અત્યારે ઉપલબ્ધ ચાય છે. તેમાં છેલ્લા ગ્રંથ ખગેાલ શાસ્ત્રનું વ્યવહારૂ જ્ઞાન આપનાર
७ तत्थ य चउदसविज्जाठाणपारगो छक्कम्ममम्मविऊ पयईए भद्दओ भद्दबाहू नाम माहणो हुत्था । तस्ल परमपिम्मसरसीरुहमिहरो वराहमिहरो सहोयरो |
-સઘ્ધતિ॰ સમ્યક્ત્વસ॰ I
૮. વામિહુરત જન્મ ઉજ્જૈન આગળ થયા હતા. એણે ગણિતનું કામ આસરે ઈ. સ. ૫૦૫માં કરવા માંડયુ, અને એના એક ટીકાકારના કહેવા પ્રમાણે એ ઇ. સ. ૧૮૭માં મરણ પામ્યા.
–પ્રેા. એ. ભેંકડાનલકૃત સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ પૃ. ૫૬૪
*
૯. ‘ બૃહત્સ ંહિતા ' ( જે ૧૮૬૪–૧૮૬૫ની “ Bibliothica Indica ”માંકને પ્રસિદ્ધ કરી છે. અને “ Journal of Asiatic Society ”ના ચોથા પુસ્તકમાં એનું ભાષાંતર થયું છે. એ જ ગ્રંથની ભટ્ટોપલની ટીકા સાથની નવી આવૃત્તિ ૧૮૯૫-૯૭માં એસ. દ્વિવેદીએ ખનારસમાં પ્રસિદ્ધ કરી છે. દેવચરત્ર ( જેનું મદ્રા સના સી આયરે ૧૮૮૫માં ભાષાંતર કર્યું છે ). યુજ્ઞાતજ્ઞ (જેના ચેાડાક ભાગનું વેબરે અને જક્રાખીએ ૧૮૭૨માં ભાષાંતર કર્યું છે. ) અને પંચત્તિનાતા બનારસમાં થીખે અને એસ દ્વિવેદીએ ૧૮૮૯માં પ્રસિદ્ધ કરેલ છે અને તેના માટા ભાગનું ભાષાંતર પણ કર્યું છે.