________________
ચીનનોરારજો
[ ૧ શ્રી ભદ્ર
गंगाओ दोकिरिया छलुगा तेरासियाण उप्पत्ती । थेरा य गोहमाहिल पुट्ठमबद्धं परूविति ॥ सावत्थी उसमपुरं सेबिया मिहिल उल्लुगातीरं । पुरिमंतरंजिया दसरह वीरपुरं च नयराइं ॥ चोदस सोलस वासा चोइस वीसुत्तरा य दुण्णि सया। अट्ठावीसा य दुवे पंचेव सया य चोआला ॥ २३९ ।। पंच सया चुलसीओ छच्चेव सया नवुत्तरा हुंति । नाणुप्पतीए दुवे उप्पन्ना निव्वुए सेसा ॥ २४० ॥
ઈત્યાદિ ગા. સુધી. અર્થ–ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં જમાલિ આચાર્યથી બહુરત નિહવા થયા. ૧, ભગવાનની જ્ઞાનત્પત્તિ પછી સેળ વર્ષે ઋષભપુર નગરમાં તિષ્યગુણાચાર્યથી છેલ્લા પ્રદેશમાં જીવત્વ માનનાર નિન્દવ થયા. ૨, ભગવંતના નિર્વાણ કાળ પછી બસોને ચૌદ વર્ષે તબિકાનગરીમાં આષાઢાચાર્યથી અવ્યક્તવાદી નિન્દવ થયા. ૩, ભગવાનના નિર્વાણ પછી બસોને વીસ વર્ષે મિથિલાનગરીમાં અમિત્રાચાર્યથી સામુ
દિક નિહવ થયા. ૪, બસોને અઠ્ઠાવીસ વર્ષે ઉલ્લકાતીરે ગંગાચાર્યથી ક્રિક્રિય નિહવ થયા. ૫, પાંચને ચુંમાલીસ વર્ષે અંતરંકાનગરીમાં ષડુલુકાચાર્યથી નૈરાશિક નિનવ થયા. ૬, પાંચસોને ચોરાસી વર્ષે દશપુરનગરમાં સ્પષ્ટ કર્મ પ્રરૂપનાર સ્થવિર ગેષ્ઠામાહિલથી અબદ્ધિક નિન્દવ થયા. ૭, અને આઠમા બેટિક (દિગંબર) નિ-હવ રથવીરપુરનગરમાં ભગવંતના નિર્વાણ પછી છસેને નવ વર્ષે થયા. ૮, એવી રીતે ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી બે અને નિર્વાણ પછી ૬ એમ આઠ નિન્હવ થયા.
આથી પણ નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી પંચમ શ્રુતકેવલીથી ભિન્ન હવાને નિશ્ચય થાય છે. કારણ કે પૂર્વે થઈ ગએલ વ્યક્તિ