________________
બાહુ સ્વામી ]
પ્રસ્તાવના, લોક પામ્યા હતા. એમના જીવન વિષે જૂનામાં જૂને ઉલ્લેખ મારા ધારવા પ્રમાણે આવશ્યકનિર્યુક્તિમાં દષ્ટિગોચર થાય છે. તેમાં શ્રીસ્થલિભદ્રને પૂર્વની વાચના આપ્યાની હકીક્ત છે. પરંતુ વરાહમિહિર તેમજ એમણે રચેલા ગ્રંથ સંબંધી નામનિશાન પણ નથી. જે નિર્યુક્તિઓ વગેરે ગ્રંથે એમની કૃતિ હોત તો સમર્થ વિદ્વાન શ્રીહેમચંદ્રાચાર્ય તેને ઉલેખ કર્યા સિવાય રહેત નહી.
આવશ્યક નિર્યુક્તિની ગાથા ૨૩૦માં શ્રીવાસ્વામીને અને ૨૩૨માં શ્રી આર્યરક્ષિતને અનુયોગના પૃથક્કરણના અંગે ઉલ્લેખ આવે છે. ત્યાર બાદ સાત નિન્હો પરત્વે વર્ણન કરતાં મહાવીર નિર્માણ બાદ ૪૦૯મે વર્ષે બેટિક (દિગંબર) મતની ઉત્પત્તિ જણવેલ છે. આ રહી તે ગાથાઓ
बहुरय पएल अब्वत्त सामुच्छा दुग तिग अबद्धिआ चेव । एपर्सि निग्गमणं वोच्छामि अहाणुपुवीर ॥ २३५ ।। बहुरय जमालिपमवा जीवपरसा य तीसगुत्ताओ। अव्वत्सा साढाओ सामुच्छैअस्समित्ताओ ॥
૫ વી. નિ. સંવત ૪૯૬ (વિક્રમ સં. ૨૬)માં વજીનો જન્મ, વિ. નિ. સં. ૨૦૪ (વિ. સં. ૩૪)માં દીક્ષા, વી. નિ. સં. ૫૪૮ (વિ. સ. ૭૮)માં યુગપ્રધાનપદ અને વી. નિ. સં. ૫૮૪ (વિ. સ. ૧૧૪)માં સ્વર્ગવાસ થયો હતે.
- વિ. સં. ૫૪
પ્રધાનપદ અને વી
સ. ૧૧૪)માં
૬ વી. નિ સં. પર૨ (વિ. સં. પર)માં જન્મ, વી. નિ. સ. ૫૪૪ (વિ. સ. ૭૪)માં દીક્ષા, વી. નિ. સં. ૫૮૪ (વિ. સં. ૧૧૪)માં યુગપ્રધાનપદ, અને વી. નિ. સં. ૫૯૭ (વિ. સં. ૧૨૭) માં સ્વર્ગવાસ થયો હતો. માથુરી વાચનાનુસાર પ૮૪માં સ્વર્ગવાસ મનાય છે.