________________
श्रीजैनस्तोत्रसन्दोह [१ श्रीदશ્રીયશોભદ્રસરિના શિષ્ય ૧૪ પૂર્વધર (પંચમમૃતવલી) ચંદ્રગુપ્તના સમયમાં થયા હતા અને વીરનિર્વાણ ૧૭૦મા વર્ષે દેવ
अरिहंते वदित्ता चउदसपुव्वी तहेव दसपुवी। एक्कारसंगसुत्तधारए सव्वसाहू य ॥
माधनियुक्ति प्रथमाया. આ ગાથામાં દશપૂર્વિ વગેરેને નમસ્કાર કરવાથી નિતિકાર ચતુર્દશપૂર્વી નથી એમ ચોક્કસ થાય છે. અને એટલા માટે જ All२ At Siछे -'भद्रबाहु स्वामिनश्चतुर्दशपूर्वधरत्वात् दशपूर्वधरादीनां न्यूनत्वात् किंतेषां नमस्कारमसौ करोति।' પરંતુ તે સમયે ઐતિહાસિક સાધનોની બહુધા દુર્લભતા હેવાને કારણે પારંપરિક પ્રોષને અનુસારે નિર્યુક્તિકારને ચતુર્દશપૂર્વધર કલ્પીને યથામતિ શંકાનું સમાધાન કરેલ છે.
दशवकालिकस्य च नियुक्तिश्चतुर्दशपूर्वविदा भद्रबाहुस्वामिना कृता । -भगिरिता पिनियुजितत्ति.
अस्य चातीवगम्भीरार्थतां सकलसाधु-श्रावकवर्गस्यनित्योपयोगितां च विज्ञाय चतुर्दशपूर्वधरेण श्रीभद्रबाहुस्वामिना तव्याख्यारूपा 'आभिनिबोहियनाणं सुमनाणं चेव ओहिनाणं च।' इत्यादिप्रसिद्धग्रन्थरूपा नियुक्तिः कृता ।
–મલયારિ હેમચંદ્રસૂરિકતા શિષ્યહિતાખ્યા વિશેષાવશ્યકવૃત્તિ.
૩ ચંદ્રગુપ્તનો રાજ્યારોહણ કાળ વીરનિર્વાણુથી ૧૫૫ મું વર્ષ છે. જુઓ પરિશિષ્ટ પર્વ. સર્ગ ૮માને નિમ્નલિખિત લેકएवं च श्रीमहावीरमुक्तेवर्षशते गते ।
पञ्चपञ्चाशदधिके चन्द्रगुप्तोऽभवन्नृपः ॥ ३३९ ॥ ४ वीरमोक्षाद् वर्षशते सप्तत्यग्रे गते सति । भद्रबाहुरपि स्वामी ययौ स्वर्ग समाधिना
... --परिशिष्ट पर्ष स. ९. श्लो. ११९